દાહોદમાં વહેલી સવારે વરસ્યો ધોધમાર વરસાદ.

પોસ્ટ કેવી લાગી?
  • સમગ્ર ગુજરાતમાં એક બાજુ ગરમીનો પારો સતત વઘી રહ્યો છે.
  • તો દાહોદમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ (Heavy rains) આવ્યો.
  • દાહોદના વાતાવરણમાં અચાનક થયો પલટો
  • ગુજરાત-ભરમાં જયારે ગરમીનો ગરમીનો પારો સતત વઘી રહ્યો છે.
  • ત્યારે દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
  • ભારે વરસાદના કારણે રસ્તાઓ વરસાદી પાણી ભરાઈ ગયા હતાં.
  • પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
  • ભારે વરસાદના કારણે દાહોદમાં ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતાં.
  • દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું.
  • જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
  • જ્યારે રસ્તાઓ પર પાણી ભરાયુ ત્યારે નગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની બધાની સમક્ષ આવી હતી.
  • જોકે હવામાન વિભાગે પહેલા જ આગાહી કરી હતી કે, આગામી ચાર દિવસ ગુજરાતના વરસાદ થવાની શક્યતા છે.
  • વાતાવરણમાં પલટો જોવા મળી શકશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures