ICSI
- કોરોનાની માઠી અસર વિધાર્થીઓના ભણતર પણ વધુ જોવા મળી છે.
- ICSI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા) ની CS જૂન-2020 સત્રની પરીક્ષા હવે જુલાઈમાં નહિ પરંતુ ઓગસ્ટ મહિનામાં પાછી ઠેલવાની છે.
- CS ની પરીક્ષા જુલાઈ બદલે 18 ઓગસ્ટથી શરૂ થશે.
- ICSI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા) એ કોરોનાને કારણે વિચારણા કરીને સીએસ એક્ઝિક્યુટિવ, પ્રોફેશનલ પ્રોગ્રામ, પોસ્ટ મેમ્બરશિપ ક્વોલિફિકેશન (PMQ) સહિતની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે.
- સીએસ ઈન્સ્ટિટ્યૂટના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ ગર્ગે જણાવ્યું કે,‘આ સત્રની CS એક્ઝિક્યુટિવ,CS પ્રોફેશનલની પરીક્ષા 18થી 28 ઓગસ્ટ કરી છે
- Rajasthan: રૂ.4 કરોડની ઠગાઈ કરનારી ગુજરાતની આ કંપની સામે લોકોએ કરી ફરિયાદ
- #ShushantSinghRajput ના અવસાન પર બોલિવૂડ સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી.
- તો CS ફાઉન્ડેશનની પરીક્ષા 27 અને 28 ઓગસ્ટે લેવામાં આવશે.
- CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (સીએસઈઈટી) પહેલા 17એ જુલાઈએ થવાની હતી તો તે હવે 29 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.
- Shushant Singh ની આત્મહત્યા પર PM મોદીએ કર્યું આ ટવિટ,જાણો
- Nagaland ના CM એ સુશાંતના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું
- Theft: જુહાપુરામાં વેપારીના ઘરમાંથી રૂ.17.85 લાખની ચોરી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News