- જો તમેં જાણો છો કે શારીરિક સંબંધ બાંધવા માટે ઈચ્છા ન થવી એ પણ એક મોટી સમસ્યા છે.
- કેટલીક વખતે વ્યક્તિ મોટાભાગે પ્રેમ કે જોડાણ વગર બીજા વ્યક્તિ જોડે શારિરીક સંબંધ નથી બનાવતો. અને તે આમ કરતા ખચકાય છે.
- જો કે આ સમસ્યાનો મતલબ તે બિલકુલ નથી થતો કે તમારામાં યૌન આકર્ષણ પૂર્ણ થઇ ગયું છે.
- પરંતુ યૌન સંબંધ બનાવવા માટે તમે જે તે વ્યક્તિથી ભાવનાત્મક જોડાણ નથી અનુભવતા.આવા લોકો ત્યારે જ બીજા લિંગ પ્રત્યે આકર્ષિત થાય છે..આવા વ્યક્તિઓ યૌન સંબંધ ખાલી ઇચ્છાપૂર્તિ કે શરીરની જરૂરિયાત માટે નથી કરતા.તેમના માટે જે તે વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ હોવું વધુ મહત્વનું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News