અમેરિકા અને ચીન વચ્ચે સતત તનાવની સ્થિતિ ચાલી રહી છે. ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો એ પછી અમેરિકાએ પણ અમેરિકી એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. શોર્ટ વિડિયો શેરિંગ એપ ટીક ટૉક પર ભારતે બૅન મૂકી દીધો છે. ત્યરબાદ અમેરિકા એના પર બૅન મૂકવાનો વિચાર કરી રહ્યું હતું.
તેવામાં તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વી ચેટ (WeChat) પર બૅન મૂકવાનો સંકેત કર્યો હતો. આ સમાચાર મળતાં જ ચીનના વિદેશ ખાતાના પ્રવક્તા ઝાઓ લિઝિયાને શુક્રવારે ટ્વીટર પર અમેરિકા વી ચેટ (WeChat) પર પ્રતિબંધ મૂકશે તો ચીની પ્રજા અમેરિકી બનાવટના આઇ ફોન તથા એપલ વાપરવાનુ બંધ કરી દેશે એવી ધમકી મૂકી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.