Fire : સંસદના એનેક્સી બિલ્ડીંગમાં આગ લાગી

Fire
- Advertisement -

This browser does not support the video element.

Fire

સંસદના એનેક્સી બિલ્ડીંગમાં આગ (Fire) લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા તરત ફાયરબ્રિગેટની 4 ગાડીઓ ત્યાં પહોંચી ગઈ અને આગ (Fire) બુઝાવવાના પ્રયાસો શરૂ થઇ ગયા હતા. ફાયર બ્રિગેડના એક પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર સંસદના એનેક્સી બિલ્ડીંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. તેમણે કહ્યું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે છે.

આગ ક્યારે લાગી એ વિશે હજુ માહિતી મળી નહોતી. પરંતુ સંસદ ભવનના એનેક્સી બિલ્ડીંગમાં આગ લાગ્યાના સમાચારથી પોલીસ તથા ફાયરબ્રિગેટ તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.