ફાઇલ તસવીર
  • સમગ્ર ગુજરાતમાં ગરમીના કારણે હેરાન છે ત્યારે છેલ્લા બે દિવસથી ભારે પવન જોવા મળી રહ્યો છે.
  • ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.
  • સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી.
  • ગુજરાત આખું ગરમીના કારણે હેરાન છે ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો.
  • વાદળછાયું વાતાવરણ જોવા મળતાં જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
  • જોકે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.
  • સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી.

  • અચાનક પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતાં ગરમીમાં આંશિક રાહત મળી હતી. વાતાવરણમાં પલ્ટો આવતાં ઠંડક પ્રસરી ગઈ હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024