- કિશોરાવસ્થાથી પુખ્તવય તરફ વધતી ઉંમરે મેદસ્વિતા માટે ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી જવાબદાર ગણાય છે.
- કિશોરાવસ્થાથી પુખ્યવયે પ્રવેશતા લોકોમાં વધારે મેદસ્વિતા જોવા મળે છે.
- અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચમાં આ વાત નો ખુલાસો થયો છે.
- ‘ઓબેસિટી રિવ્યૂ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચમાં કેટલાક વોલન્ટિયર્સ પર 19 પ્રકારની સ્ટડી કરવામાં આવી હતી.
- જેમાં તમામ લોકોની ફિઝિકલ એક્ટિવિટી, વજન ડાયટ સહિતનાં અનેક પરિબળોનું અવલોકન કરવામાં આવ્યું હતું.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
- રિસર્ચમાં જોવા મળ્યું કે તાજેતરમાં જ જેમને હાઈસ્કૂલ છોડી હોય તેવા લોકોમાં 7 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે. મહિલાઓ કરતાં પુરુષોની એક્ટિવિટીમાં વધારે ઘટાડો જોવા મળે છે.
- યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લોકોની ફિઝિકલ એક્ટિવિટીમાં 11.4 મિનિટનો ઘટાડો આવે છે.
- રિસર્ચમાં તમામ લોકોના BMI બોડી માસ ઇન્ડેક્સનાં અવલોકનમાં સામે આવ્યું કે બાળકો વગરના પેરેન્ટ્સ અને બાળકો હોય તેવા પેરેન્ટ્સના BMIમાં 17% નો તફાવત જોવા મળે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News