- આપણા શરીર માટે દૂધ પીવું ખૂબ જ ઉપયોગી છે ત્યારે આપણા શરીર માટે ગાયનું દૂધ ખૂબ જ ઉત્તમ છે
- ગાયના દુધને સરળતાથી એવા ક્રીમમાં બદલી શકાય છે જે એઇડ્સથી મનુષ્યની રક્ષા કરવામાં સહાયક છે. મેલબર્નમાં ગર્ભવતી ગાયો પર કરાયેલા અભ્યાસમાં આ વાત સામે આવી હતી.
- કોઇ બાળક કે વ્યક્તિના બૌધ્ધિક વિકાસ માટે ગાયનું દુધ અત્યંત લાભદાયક છે.
- ગાયના દુધનું પાચન ખુબ સારી રીતે થાય છે. તે પાચનતંત્રની સમસ્યાઓ માટે ખુબ લાભદાયક છે.
- રોજ ગાયના દુધનુ સેવન કરવુ ટીબીના દર્દીઓ માટે પણ લાભદાયક છે.
- વૃધ્ધો માટે નિયમિત રાતે ગાયના દુધનું સેવન બળ પ્રદાન કરે છે.
- ગાયના કાચા દુધનો ચહેરા પર મસાજ કરવાથી ત્વચા ગોરી અને ચમકદાર બને છે.
- ગાયના દુધમાં મળી આવતો પીળો પદાર્થ કેરોટીન છે, જે આંખોની રોશની અને સુંદરતા વધારવામાં સહાયક થાય છે.
- કેન્સર, ટીબી અને અન્ય ગંભીર રોગોમાં ગાયનું દુધ અમૃત સમાન કાર્ય કરે છે.
- ગાયનું દૂધ એકલું જ બાળકોને સંપુર્ણ પોષણ આપવામાં સક્ષમ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News