Increment : આ ત્રણ બેન્કે કર્મચારીઓના પગારમાં કર્યો વધારો, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

Increment

  • દેશની સૌથી મોટી ખાનગી બેંક ગણાતી ICICI બેન્કે તેના કર્મચારીઓના પગારમાં 8% નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
  • બેંકમાં ફ્રન્ટલાઈનમાં કુલ 80 હજાર કર્મચારી છે.
  • તેનાથી આ બધાના પગારમાં વધારો થશે.
  • આ આંકડો તેના કુલ કર્મચારીઓનો 80% છે.
  • તેવી જ રીતે, ફ્યુચર જનરલી ઇન્શ્યોરન્સે પણ તેના કર્મચારીઓના પગારમાં વધારો (Increment) કરવાનો નિર્ણય લીધો છે.
  • તમને જાણવાનું કે, આઈસીઆઈસીઆઈ (ICICI) બેન્ક સિવાય HDFC અને Axis બેંક પણ પોતાના કર્માચરીઓને બોનસ આપી રહી છે
  • તેમજ HDFC બેન્ક એ પોતાના કર્માચરીઓને ઈન્ક્રિમેન્ટ (Increment) આપ્યું છે.
  • તો આ તેમને પ્રોત્સાહિત કરવાની રેસમાં સૌથી આગળ છે.
  • Axis (એક્સિસ) બેન્કે પણ પોતાના 80 ટકા કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. 
  • ICICI બેન્ક અને ફ્યુચર જનરાલીએ પણ પોતાના કર્મચારીઓ કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ આપવાની જાહેરાત કરી છે.
  • ICICI બેન્ક પોાતના 80 હજાર કર્મચારીઓને 8 ટકા ઈન્ક્રિમેન્ટ આપવાની જાહેરાત કરી છે.
  • બાકીની બેન્કો પણ આ રસ્તા ઉપર ચાલવા લાગી છે.
  • મળતી માહિતી મુજબ કર્મચારીઓએ કોરોનાના સમયમાં ખૂબ જ સારું કામ કર્યું છે.
  • આ સેવાઓને ધ્યાનમાં રાખીને બેન્કે પગાર વધારવાનું નક્કી કર્યું છે.
  • બેંકના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં 8% પગારમાં વધારો થશે.
  • તે જુલાઈથી અમલમાં આવશે. આ કર્મચારીઓ એમ-1 અને નીચેના ગ્રેડના છે.
  • આ લોકો ગ્રાહકોની સુવિધામાં સૌથી વધુ ભાગ ભજવે છે.
  • આ લોકો શાખાઓની કામગીરી અને બેંકની કામગીરીને સુનિશ્ચિત કરે છે.
  • બીજી તરફ ફ્યુચર જનરલીના મેનેજીંગ ડિરેક્ટર અનૂપ રાઉએ કહ્યું કે, આર્થિક સંકટનો સામનો કરવા છતાં કર્મચારીઓનું પ્રમોશન અને પગારમાં વધારો થશે.
  • આ સાથે, કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે નહીં.
  • હાઉસકીપિંગથી લઈને તમામ સ્ટાફને બોનસ મળશે અને પગારમાં વધારો કરવામાં આવશે.
  • કંપનીએ કહ્યું કે જો સક્રિય એજન્ટ કોવિડ-19માં પોઝિટીવ આવશે, તો તેમને પ્રોત્સાહન રૂપે રૂ. 50,000ની રકમ તેમને અને તેના પરિવારને આપવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures