Indian Idol 11: રાનૂ મંડલનું ગીત સાંભળી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો Himesh Reshmiya.

  • ટીવી રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 11ના જજ હિમેશ રેશમિયા શો દરમિયાન ધ્રૂસકે ધ્રેસકે રડી પડ્યા હતા. શો દરમિયાન એક ગીત સાંભળ્યા પછી અચાનક ભાવુક થઈ ગયો હતો. સામાન્ય રીતે હિમેશ રેશમિયા ભાવુક ન હોવા માટે જાણિતા છે. તેઓ ગીત સાંભળીને કન્ટેસ્ટન્ટના પરફોર્મન્સ ઉપર ઊભા થાય છે.
  • આ શોમાં નેહા કક્કડને રડવા માટે અનેક વખત ટ્રોલ કરવામાં આવી છે. તેમના ઉપર વધારે રડવાના આરોપ લાગ્યા છે. તેમની સાથે ઇન્ડિયન આઈડલની સિઝનમાં મ્યૂઝિક ડાયરેક્ટર હિન્દુસ્તાની ગીત ઉપર રડ્યા છે.
  • 23 ફેબ્રુઆરીએ શોનો ફિનાલે છે. ફિનાલે પહેલા આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શોના જજ હિમેશ રેશમિયા ધ્રૂસકે ધ્રૂસકે રડતા દેખાયો હતો.
  • કન્ટેસ્ટેન્ટમાં તેરી મેરી કહાની ગીત ઉપર પરફોર્મ કરે છે. જેને સાંભળીને ભાવુંક થયા હતા. અને ધ્રૂસકે ધ્રૂસકે રહે છે. હિમેશને આટલું રહતા જોઈને જજ વિશાલ દદલાની અને નેહા કક્કડ તરત ઊભા થઈને હિમેશને આશ્વાસન આપે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here