IPL

  • કોરોનાની માઠી અસર ક્રિકેટ પર પણ પડી છે અત્યારે સંપૂર્ણ રીતે તે ઠપ્પ થઇ ગયું છે.
  • પરંતુ હવે ક્રિકેટ-પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.
  • મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાંથી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.
  • તમને જાણવાનું કે, આગામી મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થવા જઈ રહી છે.
  • તો જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સીરીઝ રમાશે.
  • તેમ છતા આ વર્ષ થનારા ટી20 વર્લ્ડ કપને લઈ હાલ પણ આશંકાઓનો માહોલ યથાવત છે.
  • જો આ વર્ષે વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવે તો (IPL) આઈપીએલના આયોજનની સંભાવનાઓ ફરી વધી જશે.
  • મળતી માહિતી મુજબ બીસીસીઆઈ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્થગિત આઈપીએલ (IPL) ના આ સત્રને લઈ રાજ્ય સંગઠનોને પત્ર લખ્યો હતો.
  • તે આઈપીએલ કરાવવા ઇચ્છે છે, તેવું આ પત્રથી સ્પષ્ટ હતું.
  • ગાગુંલી 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી આઈપીએલ(IPL)નું આયોજન કરાવવાની કોશિશ કરી રહ્યા છે તે એક ખાનગી મીડિયા રિપોર્ટ દ્વારા જાણવામાં આવ્યું છે.
  • તેમજ રિપોર્ટ પ્રમાણે છેલ્લા અમુક દિવસોથી (BCCI) બીસીસીઆઈ બધી ફ્રેન્ચાઇઝીઓ સાથે વાતચીત કરી રહ્યું છે.
  • જો કે, વર્લ્ડ કપ સ્થગિત થયા પછી જ આની અસ્થાયી તારીખ પર કામ કરી શકાશે.
  • અપને જણાવાનું કે આઈસીસીની 10 જૂને થયેલી મીટિંગમાં વર્લ્ડ કપના આયોજન અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો.
  • મુદ્દા સાથે સંકળાયેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે હવે વધુ રાહ જોવા માટે તૈયાર નથી.
  • તેમજ (IPL) આઈપીએલ માટે વિંડો નક્કિ છે.
  • તો આઈસીસી દ્વારા વર્લ્ડ કપના નિર્ણય બાદ આ વિંડો મુજબ તૈયારી શરૂ થઈ શકે છે.
  • પરંતુ બીસીસીઆઈ સામે બીજી કસોટી એ છે કે આઈપીએલનું આયોજન ક્યાં કરવામાં આવે.
  • જોકે અત્યારે આ અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી.
  • એવી સંભાવનાઓ છે કે આઈપીએલ (IPL) ખાલી સ્ટેડિયમમાં કરવામાં આવી શકે છે.
  • IPL માટે દેશની બહાર અથવા વિદેશી પ્લેયર્સ વગર દેશમાં આયોજન થઈ શકે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024