ISRO
- ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ જાહેરાત કરી છે કે હવે ભારતમાં પ્રાઇવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઇટ બનાવી શકે છે.
- ISRO ના ચેરમેન કે. સિવને ગુરુવારે જણાવ્યું કે, ખાનગી ક્ષેત્રને હવે રોકેટ અને સેટેલાઇટ બનાવવા અને પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા જેવી અંતરિક્ષ સંબંધિત પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે, આ વર્ષે NASA એ પહેલીવાર પ્રાઇવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી બે લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.
- ISRO ના ચેરમેન કે. સિવને જણાવ્યું કે, હવે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે.
- તેઓએ કહ્યું કે ખાનગી ક્ષેત્ર ISRO ના અંતરગ્રહીય મિશનનો પણ હિસ્સો બની શકે છે.
- જોકે સિવને જણાવ્યું કે ISRO નું કામ ઓછું નહીં થાય, ઇસરો તરફથી રિસર્ચ અને વિકાસના કામ સતત થતા રહેશે.
- CBSE : જુલાઈમાં થનારી બોર્ડ પરીક્ષા કરાઈ રદ, જાણો વિગત
- BTP ના MLA પિતા પુત્રએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
- ગરમીમાં છાશને અમૃત સમાન માનવામાં આવે છે.
- જો કે, છેલ્લા થોડા વર્ષોથી પ્રાઇવેટ કંપનીઓ ISRO ને કમ્પોનન્ટ્સ અને બીજો સામાન પૂરો પાડતી રહી છે.
- સિવને એમ પણ કહ્યું કે, અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં હવે રોજગારની શક્યતા વધશે.
- આ ઉપરાંત આ સેક્ટરમાં ગ્રોથની પણ સારી શક્યતા છે.
- નોંધનીય છે કે અમેરિકા, ચીન અને યૂરોપના અનેક દેશોમાં અંતરિક્ષને લઈને થઈ રહેલા અનુસંધાનમાં પહેલાથી જ પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી રહી છે.
- આગામી દિવસોમાં હવે ભારતમાં પણ અંતરિક્ષના ક્ષેત્રમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે.
- FIFA U-17 વુમન ફૂટબોલ વર્લ્ડ કપ અમદાવાદમાં યોજાશે : CM રૂપાણી
- Cyber attack : ચીની હેકરોએ 5 દિવસમાં ભારત પર 40,000 સાયબર એટેકનો કર્યો પ્રયાસ
- Mexico : 4.4 ની તીવ્રતાના ભૂકંપથી સેંકડો ઘરોને નુકસાન
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News