- હૈદરાબાદમાં વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા કરી બાદમાં સળગાવી દેવાનો મામલામાં સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન એ ઘણી આકરી ટિપ્પણી કરી છે.
- જયા બચ્ચને કહ્યું કે, સરકાર અને વહીવટી તંત્ર પર સવાલ ઊભા કરતાં કહ્યું કે, જો તમે સુરક્ષા નથી આપી શકતા તો જનતાને ફેંસલો કરવા દો.
- આ પ્રકારના બળાત્કારીઓને જાહેરમાં સજા આપવાની જરૂર છે : જયા બચ્ચને ગુસ્સો ઠાલવ્યો
Rajya Sabha MP Jaya Bachchan: If you have not been able to provide security then leave it to the public to give judgement. Those who failed to provide security and those who committed the crime should be exposed in public, & then let people decide. https://t.co/bYMvOB1Ulh pic.twitter.com/khx6Zf4OvJ
— ANI (@ANI) December 2, 2019
- શિયાળુ સત્ર દરમિયાન સોમવારે ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતાં રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યું કે, જો તમે સુરક્ષા નથી આપી શકતા તો ફેંસલો કરવાનો અધિકાર જનતાને આપી દો.
- જે લોકો સુરક્ષા નથી આપી શકતા, તે લોકો અપરાધ કરે છે તેમને જનતાને હવાલે કરી દેવા જોઈએ અને પછી તે લોકો ફેંસલો કરશે.
#WATCH “People now want Govt to give a definite answer. These type of people (the accused in rape case) need to be brought out in public and lynched,” Rajya Sabha MP Jaya Bachchan on rape & murder of woman veterinary doctor in Telangana pic.twitter.com/HFNjUHtSHB
— ANI (@ANI) December 2, 2019
- આ પહેલા, સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચનએ કહ્યું કે, મને લાગે છે કે આ સમય છે જ્યારે લોકો ઈચ્છે છે કે સરકાર યોગ્ય અને મજૂબત જવાબ આપે.
- તેઓએ કહ્યું કે, આ પ્રકારના લોકો (બળાત્કારના આરોપી)ને સાર્વજનિક રીતે સજા આપવાની જરૂર છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.