Kangana Ranaut
કંગના (Kangana Ranaut) ના નિવેદનનો બદલો લેવા માટે શિવસેના શાસિત મુંબઈ કોર્પોરેશને કંગનાની ઓફિસનુ બાંધકામ ગેરકાયદેસર હોવાનુ જાહેર કરીને બુલડોઝરથી ઓફિસ તોડી દીધી હતી. કંગનાએ તુટેલી ઓફિસના ફોટો વાયરલ કરીને એક શેર લખ્યો છે કે, ‘એક ઉમ્ર બીત જાતી હૈ ઘર બનાને મેં ઓર તુમ આહ ભી નહીં કરતે બસ્તિયા જલાને મેં’
કંગનાએ સાથે લખ્યુ છે કે, મારી કર્મભૂમિને સ્મશાન બનાવી દીધી છે. કેટલાય લોકોનો રોજગાર છીનવી લીધો છે. એક ફિલ્મ યૂનિટ કેટલાય લોકોને રોજગાર પૂરો પાડે છે. એક ફિલ્મ રિલીઝ પાર થિએટરથી લઇ પોપકોર્ન વેચવા વાળના ઘર ચલાવે છે. અમારા બધાનો રોજગાર છીનવીને આ જ લોકો આજે રાષ્ટ્રીય બેકારી દિવસની ઉજવણી કરી રહ્યા છે.
આ પણ જુઓ : Corona vaccine : રશિયા ભારતીય કંપનીને કોરોના રસીના 10 કરોડ ડોઝ વેચશે
मेरे कर्म स्थान को शमशान बना दिया, नजाने कितने लोगों का रोज़गार छीन लिया, एक फ़िल्म यूनिट कई सौ लोगों को रोज़गार देतीं है, एक फ़िल्म रिलीज़ होकर थीयटर से लेकर पॉप्कॉर्न बेचने वाले का घर चलती है, हम सब से रोज़गार छीन के वो लोग आज #NationalUnemploymentDay17Sept मना रहे हैं 🙂 pic.twitter.com/UaEvI4nSE8
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2020