એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કોરોના પોઝિટિવ યુવતી પર કર્યો રેપ

પોસ્ટ કેવી લાગી?

Kerala

કેરાલા (Kerala)માં યુવતી પર એમ્બ્યુલન્સ ડ્રાઈવરે રેપ કર્યા ની ઘટના બની છે. 19 વર્ષની એક યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી. આ યુવતી પર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે રસ્તામાં રેપ કરી અને બાદમાં તેને હોસ્પિટલ પર છોડી દીધી હતી. એ પછી એમ્બ્યુલન્સ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

આ પણ જુઓ : ડૉક્ટરે સૂઈ રહેલા બાળક પર વેડ્યું ઉકળતું પાણી…

યુવતીનુ કહેવુ હતુ કે, એમ્બ્યુલન્સમાં એક દર્દી પહેલેથી જ બેઠેલો હતો. ડ્રાઈવરે તેને પહેલા ઉતારી દીધો હતો અને પછી એમ્બ્યુલન્સ સૂમસાન જગ્યા પર લઈ ગયો હતો. જ્યાં મારી સાથે તેણે રેપ કર્યો હતો. બાદમાં મને હોસ્પિટલમાં છોડી દીધી હતી.

આ પણ જુઓ : 12 સપ્ટેમ્બરથી વધુ 80 વિશેષ ટ્રેનો ચાલુ કરાશે, રિઝર્વેશન બુકીંગ 10 સપ્ટેમ્બરથી શરૂ

યુવતીએ હોસ્પિટલ પહોંચીને ડોક્ટરોને જાણ કરતા પણ ચોંકી ઉઠ્યા હતા.ત્યારબાદ ડોક્ટરે પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures