Kutch

  • શનિવારે રાતથી રવિવાર સાંજ સુધી એક જ દિવસમાં પશ્ચિમ કચ્છ (Kutch) ના દરિયાઇ વિસ્તારમાં કરોડોની કિંમતના ચરસના બિનવારસી 355 પેકેટ મળી આવ્યા હતાં.
  • પશ્ચિમ કચ્છ (Kutch) પોલીસની જુદી જુદી ચાર ટીમોને માંડવી અને જખૌના દરીયામાંથી કુલ 206 ચરસના પેકેટ બિનવારસી મળી આવ્યા હતા.
  • અબડાસાના સિંધોડીથી સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાં ચરસના 186 પેકેટ મળી આવ્યાં હતાં. 
  • તો ચરસના 18 પેકેટ ગઢશીશા પોલીસને માંડવીના દરિયા કિનારાથી મળ્યા હતા.
  • જ્યારે જખૌ પોલીસને 2 પેકેટ મળ્યા હતા.
  • આમ કુલ 206 ચરસના પેકેટ મળી આવ્યાં હતાં. 
  • તેમજ સ્ટેટ આઇબીની ટીમને 59 ચરસના પેકેટ મળ્યા હતા.
  • મરીન ટાસ્ટ ફોર્સની ટીમને ચરસના 56 પેકેટ બિનવારસી મળ્યાં હતાં.
  • તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને 34 પેકેટ બિનવારસી મળ્યાં હતાં.
  • જોકે આ જથ્થો કોનો છે અને ક્યાંથી આવ્યો છે તેની તપાસ પોલીસ હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024