Rajya Sabha સાંસદ અમરસિંહે લીધા અંતિમ શ્વાસ

પોસ્ટ કેવી લાગી?

Rajya Sabha

  • રાજ્યસભા (Rajya Sabha) ના સાંસદ અમરસિંહનું નિધન થઈ ગયું છે.
  • અમરસિંહ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા. તેઓ સિંગાપોર ખાતે સારવાર લઈ રહ્યા હતા.
  • માહિતી મુજબ અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું.
  • અમર સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા હતા.
  • અમરસિંહ વર્તમાનમાં ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે.
  • 5 જુલાઈ 2016ના તેમને ઉચ્ચ સદન માટે ચૂંટવામાં આવ્યા હતા.
  • તેમની સક્રિયતા સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયા બાદ ઓછી થઈ ગઈ હતી.
  • પરંતુ બીમાર થતાં પહેલા તેઓ ભાજપની નજીક આવી રહ્યાં હતા.
  • તેમના રાજકીય કરિયરની શરૂઆત 1996મા રાજ્યસભા (Rajya Sabha) ના સાંસદ બન્યાની સાથે થઈ હતી. 
  • વર્ષ 2002 અને 2008માં પણ રાજ્યસભાના સભ્ય રહ્યા.
  • એસપી નેતા મુલાયલ સિંહ યાદવ સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવાર સાથે પણ અમરસિંહના ખૂબ જ સારા સંબંધ હતા.
  • પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં આ સંબંધોમાં અવરોધ ઉભો થયો હતો.
  • આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમર સિંહે એક વીડિયો જાહેર કરી અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.
  • એક સમયે મુલાયમ સિંહ યાદવના ખાસ કહેવાતા અમર સિંહ 2017ની પહેલા જ સાઇડલાઇન થવા લાગ્યા હતા.
  • સમાજવાદી પાર્ટીમાં શિવપાલ યાદવ અને અખિલેશ યાદવના ઝડગામાં અખિલેશે અમર સિંહને વિલન માન્યા હતા.
  • ઘણીવાર તો અખિલેશે જાહેરમાં તેમની આલોચના કરી હતી.
  • બાદમાં અમર સિંહ ભાજપના કાર્યક્રમોમાં જોવા મળતા હતા.
  • તેમણે આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોને પોતાની સંપત્તિ દાન કરવાની પણ જાહેરાત કરી હતી. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures