Home Loan
- કોરોના વાયરસ મહામારીનો અટકાવ કરાયેલ લોકડાઉનના કારણે કંપનીઓ દ્વારા કર્મચારીઓની સેલરીમાં ભારે કાપ અને છટ્ટણી કરવામાં આવી રહી છે.
- તેની સીધી અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી રહી છે.
- બિલ્ડર્સ અને વિભિન્ન પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવી રહેલ અને ખરીદી કરનારા લોકો પડકારોનો સામનો કરી રહ્યા છે.
- જોકે બેન્ક હવે હોમ લોન આપવાની આનાકાની કરી રહી છે.
- બેન્કોએ ગ્રાહકોને હોમ લોન (Home Loan) આપવાની બંધ કરી દીધી હતી.
- કારણકે બેન્કને હવે આ ડર સતાવી રહ્યો છે કે કંપનીઓ પગાર કાપ અને છટ્ટણી કરશે તો લોન લેનાર ગ્રાહક લોન કેવી રીતે ચુકવશે.
- તેમજ ગ્રાહકો લોન ડિફોલ્ટ કરી શકે છે.
- બેન્ક ફ્લેટની ખરીદી લેવા માટે નવી સેલરી સ્લીપ માંગી રહી છે.
- તથા કંપનીઓમાં સેલરી કાપ અને છટ્ટણીના કારણે બેન્ક પહેલા એ નક્કી કરશે કે લોન ડૂબશે તો નહીને લોનની EMI સમય સર મળશે કે નહિ?
- બિલ્ડર્સનું એમ કહેવુ છે કે ગ્રાહકોની સતત ફરીયાદ મળી રહી છે કે બે મહિનાથી બેન્ક કોઈ લોન આપવામાં આનાકાની કરી રહ્યુ છે.
- તથા કેટલાયે એવા કેસો સામે આવ્યા છે જેમાં 20% લોન પહેલા જ મંજૂર થઈ ચુકી હોય છતા લોકડાઉન બાદ લોન આપવાની બંધ કરી હોય.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News