Lifestyle

Lifestyle

માત્ર પુરુષ જ મહિલાઓનાં અંગોને જોઈને આકર્ષિત થાય છે, મહિલાઓ પણ પુરુષોનાં કેટલાંક બોડી પાર્ટ્સ પર ફીદા રહે છે.(Lifestyle)

પુરુષોની આંખો મહિલાઓને ખૂબ જ આકર્ષિત કરે છે. મહિલાઓને પુરુષોની આંખોમાં જોઈને સેક્સ કરવાનો મૂડનો અહેસાસ થાય છે. તેમજ ભૂરી આંખો ધરાવતા પુરુષો મહિલાઓને વધુ આકર્ષક લાગે છે. મહિલાઓને પુરુષોની વેસ્ટ લાઇન જોવામાં ખૂબ મજા આવે છે. મહિલાઓ પુરુષોની વેસ્ટ લાઇન જોઈને જ તેમની સેક્સ કમ્પેટિબિલિટીનો અંદાજ લગાવે છે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : એક અઠવાડિયું નહીં જઈ શકાય માઉન્ટ આબુ

મહિલાઓને પણ પુરુષોની બ્રોડ ચેસ્ટ દરેક પસંદ હોય છે. સેક્સ કરતી વખતે મહિલાઓ પુરુષોની છાતીને વારંવાર સ્પર્શ કરી ઉત્તેજિત થવાના પ્રયાસ કરે છે. તેમજ મહિલાઓને બ્રોડ શોલ્ડર ધરાવતા પુરુષો સેક્સી લાગે છે. સેક્સ પૂર્વે ફોરપ્લે વખતે મહિલાઓ ઉત્તેજના વધારવા માટે પુરુષોના પહોળા ખભાને પોતાના હાથથી રગળીને ઓર્ગેઝમ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

આ પણ જુઓ : ઉત્તેજના સમયે મહિલાઓનાં શરીરમાં આવે છે આ બદલાવ

મહિલાઓને પુરુષોના મજબૂત હાથ પણ પસંદ હોય છે. ખાસ તો મહિલાઓને પહોળું કાંડું ધરાવતા પુરુષોનો હાથ ઘણો પસંદ હોય છે. પુરુષોનું વધુ એક અંગ એવું છે, જેની પર મહિલાઓ સૌથી વધુ ધ્યાન આપે છે અને તે છે પુરુષોની જીભ. જે પુરુષની જીભ જેટલી વધુ લાલ હોય છે, તે મહિલાઓને એટલી જ વધુ આકર્ષિત કરે છે. ફોરપ્લે વખતે પુરુષ મહિલાઓના પ્રાઇવેટ પાર્ટનો પોતાની જીભથી સ્પર્શ કરીને તેને ઉત્તેજિત કરે તે મહિલાઓને વધુ પસંદ હોય છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.