Loan

  • SBI એ પોતાના ગ્રાહકોને રાહત આપતાં (Loan) લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
  • બેન્કે નાની અવધિના MCLR દરો 0.05 ટકાથી 0.10 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરી છે.
  • આ નિર્ણય બાદ SBIનો દર ઘટીને 6.65 ટકા પર આવી ગયો છે.
  • SBIનો દાવો છે કે હાલના સમયમાં તેના MCLR દરો દેશમાં સૌથી ઓછી છે.
  • નવા દરો 10 જુલાઈથી લાગુ થશે.
  • ઉલ્લેખનીય છે કે, જૂનમાં પણ SBI એ વ્યાજ દરો ઘટાડવાનો નિર્ણય કર્યો હતો.
  • 10 જૂને SBIના MCLR દરો 0.25 ટકા ઘટાડીને 7 ટકા પર આવી ગઈ હતી.
  • RBI એ 22 મેના રોજ રેપો રેટને 0.40 ટકા ઘટાડીને 4 ટકા કરી દીધો હતો,
  • તો ત્યારબાદ પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા અને યૂકો બેન્કે રેપો અને MCLR થી જોડાયેલી પોતાના લોન (Loan) દરો પહેલા જ ઘટાડી દીધા છે.
  • 1 જુલાઈથી સસ્તી થઈ ચૂકી રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ આધારીત લોન (Loan) SBI એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ (EBR) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)ના દરો પણ ઘટાડી ચૂકી છે.
  • જો કે, આ બંને દરોમાં પહેલી જુલાઈથી 0.40 ટકાનો કાપ લાગુ થયો છે.
  • તેમજ આ ઘટાડા બાદ વાર્ષિક EBR 7.05 ટકાથી ઘટાડીને 6.65 ટકા પર આવી ગયું છે.
  • તો બીજી તરફ RLLR 6.65 ટકાથી ઘટાડીને 6.25 ટકા પર આવી ગયો છે.
  • MCLR એ એવો દર હોય છે જેનાથી નીચે બેન્ક લોન ન આપી શકે.
  • સ્પષ્ટ છે કે તેનાથી ઘટતાં હવે ઓછા દરે બેન્ક લોન આપવા માટે સક્ષમ થઈ જશે
  • જેનાથી હાઉસ લોનથી લઈને વ્હીકલ લોન (Loan) સુધી આપના માટે બધું સસ્તું થઈ શકે છે.
  • પરંતુ આ ફાયદો નવા ગ્રાહકોની સાથે માત્ર એ ગ્રાહકોને મળશે જેઓએ એપ્રિલ 2016 બાદ લોન લીધી છે.
  • કારણ કે આ પહેલા લોન આપવા માટે મિનિમમ રેટ બેઝ રેટ કહેવાતો હતો.
  • એટલે કે તેનાથી ઓછા દર પર બેન્ક લોન આપી શકતી નહોતી.
  • 30 વર્ષ માટે 25 લાખ રૂપિયાની લોન (Loan) પર MCLR હેઠળ માસિક હપ્તો લગભગ 421 રૂપિયા ઘટી જશે.
  • આવી જ રીતે EBR અને RLLR હેઠળ માસિક હપ્તો 660 રૂપિયા ઘટી જશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024