ઘરે જ બનાવો ટેસ્ટી મિલ્ક પાઉડરની કેક.

પોસ્ટ કેવી લાગી?
  • મોટે ભાગે આપણે મીઠાઇ માવામાંથી બનાવીએ છીએ.
  • તો આજે બનાવો મિલ્ક પાઉડરમાંથી બનાવો કેક.
  • નાના બાળકોથી લઈને મોટા લોકોને પણ કેક ભાવતી હોય છે. અત્યાર સુધી તમે અલગ અલગ ફ્લેવરની કેક ટ્રાય કરી હશે. તો હવે ટ્રાય કરો મિલ્ક પાઉડરમાંથી બનાવેલી કેક.

સામગ્રીઃ

  • મેંદો – 2 કપ
  • વેનિલા એસેન્સ – થોડાં ટીપાં
  • મિલ્ક પાઉડર – 1 કપ
  • ખાવાનો સોડા – 1 ચમચી
  • આઇસિંગ સુગર – 1 કપ
  • ઘી – 1 કપ
  • બેકિંગ પાઉડર – 1 ચમચો

રીત :

  • સૌપ્રથમ ઘી લો , ત્યારબાદ મિલ્ક પાઉડર અને ખાંડને એક તપેલીમાં લઇ સારી રીતે મિક્સ કરો.
  • તે પછી તેમાં મેંદો, બેકિંગ પાઉડર, ખાવાનો સોડા, વેનિલા એસેન્સ નાખો અને જરૂર પૂરતું દૂધ ઉમેરતાં જઇ તેને મિક્સ કરો.
  • બેકિંગ ટ્રેને ઘીવાળી કરી તેના પર મેંદો ભભરાવો.
  • હવે મિશ્રણને બેકિંગ ટ્રેમાં કાઢી તેને 200 ડિગ્રીએ ગરમ કરેલા ઓવનમાં 35 મિનિટ બેક કરો.
  • પછી ઓવનમાંથી બહાર કાઢી ઠંડું થવા દો. તેના પર ટૂટી-ફ્રૂટી નાખીને સર્વ કરો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures