WhatsApp ને હેક થતા બચાવવા માટે કરો આ ખાસ Setting…

પોસ્ટ કેવી લાગી?

WhatsApp

  • તાજેતરમાં ટ્વિટર પર સૌથી મોટો સાયબર હુમલો થયો.
  • Twitter (ટ્વીટર) ની સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા નામી અને જાણીતી હસ્તીઓના એકાઉન્ટ હેક થયાની ફરિયાદ સામે આવી છે.
  • આ હસ્તીઓમાં એલન મસ્ક, બરાક ઓબામા અને બિલ ગેટ્સ જેવા મોટા નામ શામેલ છે.
  • ત્યારે હવે વોટ્સએપ હેકિંગના સમાચાર પણ સામે આવ્યા છે.
  • ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp (વોટ્સએપ) ના હેકિંગના સમાચાર વચ્ચે સિક્યોરિટીને લઈ યુઝર્સમાં ડર રહે છે.
  • જો તમે ઇચ્છો છો કે તમારું WhatsApp સિક્યોર રહે અને કોઈ તેણે હેક ન કરી શકે તો તેની સેટિંગમાં અમુક ખાસ ફેરફાર કરવાની જરૂર છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ સૌથી પહેલા WhatsApp (વોટ્સએપ) ઓપન કરી સેન્ટિંગ્સમાં જઈ તમારા એકાઉન્ટ પર ક્લિક કરો.
  • આ બાદ તમને ટૂ-સ્ટેપ વેરિફિકેશન (Two-step Verification) ઓપ્શન નજરે આવશે.
  • આ ટૂ-સ્ટેપ વેરિફિકેશન (Two-step Verification) ઓપ્શન પર ક્લિક કરી આને અનેબલ (Enable) કરવાનું રહેશે.
  • તેનાથી યુઝર્સ 6 અંકોનો એક પિન ક્રિએટ કરી શકશે.
  • આ પિનનો ફાયદો એ થશે કે કોઈ પણ નવા ફોનમાં વોટ્સએપની સેટિંગ કરતા આ પિનની જરૂરત પડશે.
  • ટૂ-સ્ટેપ વેરિફિકેશન કોડના માધ્યમથી પિન ક્રિએટ કર્યા બાદ તમારી પાસે ઇમેલ એડ્રેસ લિંક કરવાનું ઓપ્શન હશે.
  • તથા જો તમે ક્યારે તમારો પિન ભૂલી જાયો છો તો વોટ્સએપ તમારા ઇમેલ પર વેરિફિકેશન લિંક મોકલી શકશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures