પાટણમાંથી 20 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

પોસ્ટ કેવી લાગી?

Patan

પાટણ (Patan) માંથી ગાંજાના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી. પાટણમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી આધારે પીટીસી કોલેજ પાસે આવેલા રોહિત નગર સોસાયટીના એક મકાનમાં છાપો મારી રૂ.2 લાખના 20 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્શ કાંકરેજ તાલુકાના સોહનપુર( ટોટાણા) ગામના દશરથજી મફાજી ઠાકોર પાસેથી વેચાણથી ગાંજાનો જથ્થો લાવી છૂટક વેપાર કરતો હતો.

પાટણમાં એસઓજીની ટીમે બાતમી આધારે પિતાંબર તળાવ પાસે આવેલા રોહિતનગર સોસાયટીના એક મકાનમાં છાપો મારી ભાઈલાલભાઈ દેવાભાઈ પરમારને રૂ 2,06,500 ના 20 કિલો 650 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો.

આ પણ જુઓ : પત્નીને કહ્યું મને કોરોના થયો છે, દોઢ મહિના બાદ પ્રેમિકા સાથે મળ્યો

એસઓજી પીએસઆઇ વી.આર ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ભાઈલાલ પરમાર અને દશરથજી ઠાકોર સામે એન.ડી.પી.એસ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છેે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures