Maninagar

  • અમદાવાદ શહેરમાં અવારનવાર છેતરપિંડીથી લોકો ગઠીયાઓનો ભોગ બની રહ્યા છે.
  • તો શહેરના Maninagar (મણીનગર) વિસ્તારમાં વધુ એક છેતરપીંડી નો બનાવ સામે આવ્યો છે.
  • કાપડના વેપારી પ્રવિણ પટેલને 10 , 20 અને 50ના દરની નવી ચલણી નોટો લેવાનો મોહ ભારે પડ્યો છે
  • Maninagar (મણીનગર) વિસ્તારમાં રહેતા પ્રવિણ પટેલ નામના વ્યક્તિએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે
  • પ્રવિણ પટેલ ૧૫મી જૂનના દિવસે બપોરે પોતાની દુકાન પર હાજર હતા
  • આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો
  • તેને ફરિયાદીને કહ્યું કે તમારે 10 20 અને 50 ના દરની નવી ચલણી નોટો લેવી હોય તો યસ બેન્ક પાસે આવી જાઓ
  • નોટોના બંડલ આપવા વાળી ગાડી બેંક પાસે ઊભી છે.
  • જેથી ફરિયાદીએ પોતાના ઘરેથી રૂપિયા 40000 લાવીને આરોપી સાથે યસ બેન્ક પાસે જવા માટે નીકળ્યા હતા.
  • જો કે આ ગઠિયો ફરિયાદી પ્રવિણ પટેલને યુનિયન બેન્ક માં લઈ ગયો હતો અને તેમની પાસેથી રૂપિયા 40000 લઈ કેશિયરને આપ્યા હતા
  • ત્યારબાદ ફરિયાદીને થોડી વાર સાઈડમાં બેસવાનું કહ્યુ.
  • થોડીવાર બાદ ગઠિયો ફરિયાદી પાસે આવ્યો હતો
  • તેમજ ફરિયાદીને થેલી લેવાના બહાને બહાર મોકલ્યા હતા.
  • જોકે ફરિયાદી પ્રવિણ પટેલ પરત આવે છે ત્યાં સુધીમાં ગઠિયો રફુચક્કર થઇ જાય છે.
  • જ્યારે પ્રવિણ પટેલ એ રૂપિયા 40000 બાબતે કેશિયરને પૂછતાં
  • તેમણે જણાવ્યું કે જે વ્યક્તિએ 40000 આપેલ તે છુટા લીધા વગર રૂપિયા પરત લઈને અહીંથી જતો રહ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024