બંદૂકની અણી પર બદમાશોએ જ્વેલરીના શોરૂમમાં મચાવી લૂંટ

પશ્ચિમ બંગાળમાં શોરૂમમાં કામ કરતા તેમજ જ્વેલરીની ખરીદી માટે આવેલા તમામ લોકોને બંદી બનાવી લીધા. હથિયારો સાથે ચોરો શોરૂમમાં આવી જતા તમામ લોકોના જીવ તાળવે ચોંટ્યા. લૂંટારૂઓથી બચીને શોરૂમમાં કામ કરતી એક મહિલાએ પોલીસને ફોન લગાવ્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ શોરૂમમાં પહોંચી ગયો ત્યારે બદમાશોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું.

 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024