‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે

શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે, ‘હું તમને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવા આમંત્રણ આપું છું. આ હરીફાઈ તમારી અને મારી વચ્ચે હશે.

‘Modiji! Maharashtra assembly elections will be between you and me

Shiv Sena chief Uddhav Thackeray has challenged Prime Minister Modi while addressing a public meeting in Mumbai. Regarding the upcoming assembly elections in Maharashtra, he said, ‘I invite you to start campaigning for the assembly elections in Maharashtra. This contest will be between you and me.

#ShivSena #ShivSenaUBT #UddhavThackeray #Maharashtra #PModi #NarendraModi #India #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024