- રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 8,726 નવા કેસ નોંધાયા હતા. તે ઉપરાંત કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4,49,834 થઈ હતી.
- બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 1,473 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બ્રાઝિલ હવે મૃત્યુઆંકની બાબતમાં ઈટાલીથી પણ આગળ વધી ગયું છે.
- બ્રાઝિલમાં કુલ 9 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે જેમાં 6 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે.
- અમેરિકા અને યુકે પછી બ્રાઝિલ ત્રીજા નંબરે આવી ગયું છે. બ્રાઝિલમાં કુલ 34,021થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.
- ઈટાલીમાં 33,689 લોકોનાં કોરોનથી મોત થયાં છે. મોતની સંખ્યામાં અમેરિકા હજી સૌથી આગળ છે.
- બીજા નંબર પર યુકે છે જ્યાં 40,000થી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
- આ પણ જુઓ : રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં 1,031 લોકોનાં મોત થયાં છે. કુલ મૃત્યુઆંક 1,10,210 પર પહોંચ્યો છે.
- અમેરિકામાં કુલ 19,24,555 લોકો કોરોના પીડિત છે.એટલું જ નહિ છેલ્લા ૨૪ કલાકમાં 22,268 નવા કેસ નોંધાયા છે.
- આખા વિશ્વમાં કુલ 67,28,250 લોકો કોરોનાથી સંક્રમિત છે. કુલ મૃત્યુઆંક 3,93,656 થયો છે.
- તદુપરાંત સારવાર પછી 32,71,087 લોકો સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અને 30,63,507 એક્ટિવ કેસ છે. 1,10,210
દેશ | કુલ મૃત્યુઆંક |
બ્રાઝિલ | 34,039 |
યુકે | 39,904 |
ઈટાલી | 33,689 |
અમેરિકા | 1,10,210 |
ફ્રાન્સ | 29,065 |
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News