sharpshooter
અમદાવાદમાં ATSની ટીમ પર ફાયરિંગ કરવાની ઘટના બની છે. આખા દેશમાં અમદાવાદ એટીએસ પોલીસનું નામ છે. જેનાથી મોટામાં મોટા આરોપીઓ પર ગભરાય છે. તેવી ATS ટીમ પર ફાયરિંગ થયું છે.
અમદાવાદ રિલીફ રોડ પર ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટનામાં હુમલો થયો હતો. અમદાવાદ ATS પર ફાયરિંગની ઘટનામાં મુંબઈના શાર્પ શુટરોનું કનેક્શન ખુલ્યું છે. સૂત્રો મુજબ, મુંબઈના શાર્પ શૂટરોને અમદાવાદ એટીએસ પર ફાયરિંગ કરવા માટે પાકિસ્તાનથી સોપારી મળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.