મહિલાની રહસ્યમય મોત,હત્યા કે આત્મહત્યા?

પોસ્ટ કેવી લાગી?
  • ભાવનગર જિલ્લામાં આવેલ ગારીયાધારના નવાગામ રોડ પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.
  • મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની વાત મળતા આસપાસથી લોકો જોવા માટે એકત્રિત થયા હતા.
  • પોલીસને આ વાતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
  • મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઇ છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી
  •  મૃત મહિલાની બાજુમાં પોઇઝનની બોટલ જોવા મળી છે તો ગળાના ભાગે ઇજાના નિશાન પણ જોવા મળે છે.
  • જેમાં મહિલાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેનું અનુમાન કરવું પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે. 
  • અત્યારે તો આ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે.
  • પોલીસે આ મૃતક મહિલાની ઓળખ તેમજ તેની હત્યા કે આત્મહત્યા થઇ તે બાબતે તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures