• બૉલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કડ ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈ જોરદાર ચર્ચામાં આવી ગઈ છે.ત્યારે થોડા દિવસો પહેલા એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલી એ બ્રેકઅપ સાથે જોડાયેલા અહેવાલોને ફરીથી એવું કહીને હવા આપી હતી કે નેહા કક્કડ ટીવી પર રડી તો લોકોએ તેનો વિશ્વાસ કરી લીધો.
  • થોડા સમય પહેલા એક રિયાલિટી શૉ દરમિયાન નેહા અને આદિત્ય ટૂંક સમયમાં લગ્ન કરવાના છે તેવી ખબરો ઊડી હતી. બીજી તરફ હાલમાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં નેહા કક્કડે આવા અહેવાલો પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
  • નેહા કક્કડ: આદિત્ય એક સારી વ્યક્તિ છે. એ કહેતા ખૂબ ખુશી અનુભવું છું કે મારો ખાસ મિત્ર આ વર્ષે પોતાની લૉન્ગટર્મ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેના માટે ખુશીઓ અને વર્ષો સુધી તેઓનો સાથે બન્યો રહે તેવું કામના કરું છું. આ ઇન્ટરવ્યૂથી સ્પષ્ટ થઈ ગયું છે કે નેહા અને આદિત્યની વચ્ચે મિત્રથી વધારે બીજું કંઈ જ નથી.આ પહેલા અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આદિત્ય નારાયણે રિયાલિટી શો પર પોતાની અને નેહા કક્કડના લગ્નના અહેવાલો ફેક કહ્યા હતા.
  • નેહા કક્કડ અને આદિત્યની તો આ બંનેના લગ્નની વાત એ સમયે ઊડી હતી જ્યારે શો પર આદિત્યનો પરિવાર આવ્યો હતો અને તમામે મજાક-મજાકમાં જ નેહાને પુત્રવધૂ કહીને બોલાવી હતી. બીજી તરફ શોના હોસ્ટ આદિત્ય પોતે પણ અનેકવાર શોની જજ નેહા સાથે ફ્લર્ટ કરતો અને લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024