School fee
- ગુજરાત હાઇકોર્ટ તરફથી કોરોના કહેર વચ્ચે સ્કૂલ ફી (School fee) મુદ્દે વાલીઓને રાહત આપવામાં આવી છે.
- કોરોનાકાળમાં ફી ઉઘરાવતી સ્કૂલોને ફટકાર લગાવતા કહ્યું છે કે સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી ફી માંગે નહીં।
- તથા સ્કૂલ સંચાલકો વાલીઓને સ્કૂલ ફી મુદ્દે દબાણ નહીં કરી શકે.
- હાલ કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી.
- ઓનલાઈન શિક્ષણ હોવા છતાં સ્કૂલ સંચાલકો મનફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે.
- ત્યારે બેફામ School fee મુદ્દે વાલીઓએ કોર્ટમાં એક અરજી કરી હતી.
- ગુજરાતના કોરોના દર્દીમાં આ ખાસ પ્રકારનું મ્યુટેશન મળ્યું જોવા મળ્યું
- Rain alert : આગામી 6 દિવસ આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ
- કોરોના મહામારી વચ્ચે કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓ પાસે ફી ઉઘરાવવામાં આવતી હતી.
- જેને લઇ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે આદેશ કર્યો કે, સ્કૂલો નહીં ખુલે ત્યાં સુધી સ્કૂલ સંચાલકો School fee ની માંગણી નહીં કરી શકે.
- આ અરજી પર સુનાવણી થતા બેફામ ફી ઉઘરાવતા સંચાલકોને હાઈકોર્ટે ફટકાર આપી છે.
- સ્કૂલ સંચાલકો વાલીઓને ફી માટે દબાણ નહીં કરી શકે.
- અને જો તેમ છતાં કોઈ સ્કૂલના સત્તાધીશો ફી અંગે દબાણ કરાય તો DEO પગલા ભરે તેવો નિર્ણય કરાયો છે.
- બોલિવૂડના અભિનેતા Paresh Rawal ના ભાઈ રેડમાં પકડાયા, જાણો વિગત
- Patan :અનલૉક-૦૨ના અમલીકરણ સાથે કાર્યરત થયેલા ધંધા-રોજગારીઓને રાખવું પડશે આ ખાસ ધ્યાન
- મળતી માહિતી પ્રમાણે, ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને આજે સૌથી મોટી રાહત આપી છે.
- હાઈકોર્ટે આજે પીટિશન પર સૂનાવણી કરતા જણાવ્યું હતું કે, સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે.
- PM મોદી આજે કરશે આ સંબોધન, દુનિયાભરના લોકોએ માંડી નજર
- Gujarat Universityની પરીક્ષાની તારીખ થઈ જાહેર,જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow