One more death due to heart attack in Patan

One more death due to heart attack in Patan : પાટણ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવા વય ના વ્યક્તિઓને હાર્ટ એટેક (Heart attack) આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આવો જ એક હાટૅ એટેક નો હુમલો હારીજ પાણી પુરવઠા વિભાગમા ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યુવાનને આવતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ પાણી પુરવઠા વિભાગની કચેરીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી ને ફરજ દરમિયાન માં અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબી દ્રારા તેઓને મૃત જાહેર કરાતા મૃતકના પરિવારજનો સહિત હારીજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કમૅચારીઓ મા ગમગીની સાથે શોક ની કાલીમા છવાઈ જવા પામી હતી.

હારીજ ખાતે પાણી પુરવઠા વિભાગ માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી નું હાર્ટ એટેક થી મોત થતાં અને પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુવાનો હાટૅ એટેક થી મરતાં હોવાની ઘટનાઓને લઈ જિલ્લા વાસીઓ મા એક ચિતા નું મોજુ ફરી વળ્યું છે.

હાર્ટ એટેક ના લક્ષણો – Symptoms of a heart attack

હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024