કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઇઝરી : ભારતીય નાગરિક અને સ્ટુડન્ટ્સ ચેતી જાય

The Government of India has issued an advisory for Indians living in Canada : કેનેડામાં વધતી જતી ભારતવિરોધી ગતિવિધિઓ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે કેનેડામાં રહેતા ભારતીયો અને સ્ટુડન્ટ્સો ચેતી જાય, કારણ કે ત્યાં રહેતા ભારતીયો પ્રત્યે હેટક્રાઇમ વધી શકે છે, માટે કેનેડામાં રહેતા ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ. … Read more

પાટણ નગરપાલિકા દ્વારા પકડાયેલ ઢોરોને તાળા તોડી ઢોર માલિકો નું ટોળું ભગાડી ગયું

મોહમ્મદ પઠાણ, Patan : પાટણ જિલ્લા કલેકટર ના આદેશ ના પગલે નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકાએ ઢોર પકડાવના શરૂ કર્યા છે ત્યારે રખડતા પશુઓને ડબ્બે પૂરી આબાદ તેને છોડાવવા આવતા પશુપાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની શરૂઆત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરોને નગર પાલિકાના મોતીશા દરવાજા ખાતે આવેલ … Read more

દસાડા-જૈનાબાદ વચ્ચે ગંભીર અકસ્માત : કારના ફૂરચે ફૂરચા ઉડ્યા, ઘટનાસ્થળે જ 4 લોકોના મોત

Dasada zainabad Accident : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વિફ્ટ … Read more

બનાસકાંઠા : ડીસા પાસે બનાસ નદીમાં ન્હાવા પડતાં ડૂબેલા યુવકની લાશ મળી

Banaskantha News : ડીસા બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ ત્રણ દિવસ અગાઉ ડીસાના રાજપુર વિસ્તારમાં એક યુવક ડૂબ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ભારે શોધખોળ બાદ પણ યુવકની લાશ હાથમાં આવી ન હતી. પરંતુ ત્રીજા દિવસે 40 કલાક બાદ શેરગંજ વિસ્તારમાંથી લાશ આપોઆપ તરીને પાણીની સપાટી પર આવી ગઈ હતી. રાજસ્થાનમાં થયેલા ભારે … Read more

પાટણ : વરસાદના પગલે જજૅરીત મકાન ધરાશાયી

Patan News : પાટણ શહેરના વોર્ડ નંબર 10 વિસ્તાર માં આવેલ ખાલકપરા કુંભારવાસમાં જર્જરીત બનેલ ઈશ્વરલાલ ચુનીલાલ પ્રજાપતિનું મકાન છેલ્લા બે દિવસથી પાટણ શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદના (Rain) પગલે મંગળવાર ની વહેલી સવારે ધરાસાઈ બનતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે મકાન ધારાસાઈ થયું ત્યારે વિસ્તારમાં કોઈની અવર-જવર ન હોય તેમજ જજૅરિત મકાન … Read more

મહિલાઓ માટે ત્રણ લાખની લૉનની સરકારી યોજના, જાણો કોને મળી શકે છે આ લૉન?

Udyogini Loan Yojana : કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઉદ્યોગીની’ નામની યોજના મહિલાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની લૉન, 88 પ્રકારનાં નાના વ્યવસાય સ્થાપવા અને આર્થિક રીતે પગભર થવા માટે છે. કર્મચારી યોજના શું છે, એ અંતર્ગત લૉન કેવી રીતે મળશે, કયા નિયમોનું પાલન કરવાનું રહેશે, અરજી કેવી રીતે કરવી, કયા વ્યવસાય માટે લૉન … Read more

અંગ પ્રદર્શન અને કામુક અદાથી જાણીતી ઉર્ફી જાવેદની સાંભળીને તમે પણ ચોંંકી જશો

Urfi Javed Net Worth : જો તમે લોકો એવું માનતા હોવ કે, ઉર્ફી માત્ર ફેમસ જ છે પરંતુ પૈસાથી તે સુખી નથી તો તમે ખોટા છો. તમને જાણીને નવાઈ લાગશે કે, ઉર્ફી જાવેદની નેટવર્થ ઘણા અમીર લોકો કરતા વધુ છે. ઉર્ફીની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયા છે. ઉર્ફી સોશિયલ મીડિયા પોસ્ટથી ઘણી કમાણી કરે છે. … Read more

સવારમાં ઊઠ્યા પછી ભૂલથી પણ ના કરશો આ 5 કામ

Lifestyle : તમારું વ્યસ્ત રુટીનિન તમારા આરોગ્ય પર ખૂબ અસર કરે છે. જો તમે સવારમાં સારા છો તો માનો કે તમારો આખો દિવસ સારો રહેશે. જેમ કે સારી ટેવો તમને તંદુરસ્ત બનાવે છે જેમ કે તમારી કેટલીક ટેવ તમને બીમાર પાડે છે. આ માટે તમારે જાણવું જોઈએ કે સવારની શરૂઆત આ કાર્યોથી ન થવી જોઈએ … Read more

રાજકોટમાં પિતાએ મોબાઇલમાં PUBG ગેમ રમવાની ના પાડતાં જીવન ટૂંકાવ્યું

Rajkot News : રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં આવેલા શીતળા માતાના મંદિર પાસે રહેતા 23 વર્ષીય ભાવેશ સોલંકી દ્વારા રવિવારના રોજ રાત્રે 10:00 વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને બેભાન હાલતમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં મોડી રાત્રે 12:40 કલાક આસપાસ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલાની જાણ શાપર-વેરાવળ પોલીસને … Read more

વડોદરા : તાર ઉપર કપડાં સૂકવતી વખતે માતા-દીકરીને વીજ કરંટ લાગતા મોત

Vadodara : પાદરા તાલુકાના ધોબીકૂવા ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં માતા-દીકરીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ મિનિટના અંતરમાં જ માતા-દીકરીના મોત નિપજ્યા હતા. માતા-દીકરીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવતા પરિવારજનો અને સમાજના લોકોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. મળેલી માહિતી પ્રમાણે ધોબીકૂવા ગામની સીમમાં છત્રસિંહ ભારતસિંહ પઢીયાર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures