‘જોશમાં આવું થઈ ગયું’ મહિલાને માર મારવા મામલે BJP MLAએ માંગી માફી.

શહેરનાં નરોડામાં ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારવાનો વિવાદમાં નવો વળાંક આવ્યો છે. હવે ધારાસભ્ય બલરામ થાવાણીનાં સૂર બદલાયા છે. તેમણે આ મામલામાં પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે, ‘મારાથી અજાણતા જોશમાં ભૂલ થઇ ગઇ છે. કારણ કે વાતાવરણ તેવું હતું. હું બહેનની માફી માંગુ છું. તેમણે કહ્યું કે મારી પાર્ટી અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે વાત … Read more

મહિલાને માર મારનાર MLA થાવાણી સામે પક્ષે ગંભીર નોંધ લીધી : ભાજપ, પગલા લેશે?

2 જૂનના રોજ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યાનો વીડિયો વારયલ થતાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના આ ધારાસભ્ય પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવી લુખ્ખાગીરી કરતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઠપકો આપીને માફી માગવાનું કહેતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ પ્રમુખની … Read more

થલતેજમાં સગીરાની છેડતી બાદ અન્ય બાળકીનો પણ પાર્શ્વ શાહ પર છેડતીનો આરોપ.

30 મેના રોજ થલતેજમાં રહેતી સગીરા મોર્નિંગ વોક માટે ગઈ હતી. તે દરમિયાન પાછળથી એક બાઈક પર આવેલા શખ્સે તેના છાતીના ભાગે છેડતી કરીને ફરાર થઈ ગયો હતો. પીડિત સગીરાએ આ શખ્સની ઓળખ કરી લીધી છે. પીડિતા મુજબ છેડતી કરનારો શખ્સ પાર્શ્વ શાહ છે. આ સિવાય એક બીજી સગીરાએ પણ 29 જાન્યુઆરી 2018ના રોજ પાર્શ્વ … Read more

જાણો નરેન્દ્ર મોદીની ફ્રી લેપટૉપ યોજનાનું સત્ય.

નરેન્દ્ર મોદીએ ફરી દેશના વડા પ્રધાન બનવાની ખુશીમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત 2 કરોડ યુવાનોને મફત લેપટૉપ આપવાની જાહેરાત કરી છે એ મુજબનો એક સંદેશો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. ભ્રામક સંદેશો આપતી પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશના લાખો યુવાનો સફળતાપૂર્વક ફ્રી લેપટૉપ માટે અરજી કરી ચૂક્યા છે. ટ્વિટર અને … Read more

જાણો હીરો બનેલા મંત્રી પ્રતાપ ષડંગીનો શંકાસ્પદ ભૂતકાળ.

પહેરવેશથી નેતા ઓછા અને સાધુ વધુ લાગતા પ્રતાપ ષડંગીએ જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તાળીઓના ગડગડાટથી ખ્યાલ આવ્યો કે તે ખૂબ જ લોકપ્રિય છે. 64 વર્ષના ષડંગીની સાદગીના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા તેઓ વધુ જાણીતા થયા છે. જોકે, સાદગીમાં માનતા ષડંગી પર અગાઉ તોફાનો કરાવવાં, ધાર્મિક ઉન્માદ ફેલાવવાના આરોપો લાગેલા … Read more

અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે તો સેના સમર્થન કરશે?

હવે જો ઠાકોરસેનાની કારોબારી મળે અને અલ્પેશભાઈ ભાજપમાં જોડાય તો કારોબારીનું સમર્થન આપોઆપ ભાજપને મળશે? અમિત ઠાકોરે કહ્યું કે હાલ તો એવું કંઈ છે નહીં. “અલ્પેશભાઈ વ્યક્તિગત રીતે નિર્ણય ન લઈ શકે. કારોબારી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને પછી જ કોઈ નિર્ણય લે છે. હાલ તો એવી કોઈ સ્થિતિ ઊભી થઈ નથી. તેથી … Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે આ મંત્રાલય જે વડાપ્રધાને કોઈને ન આપીને પોતાની પાસે રાખ્યા.

વડાપ્રધાન પાસે છે આ મંત્રાલય વડાપ્રધાન કાર્યાલય પર્સનલ મંત્રાલય જન ફરિયાદ અને પેન્શન મંત્રાલય એટોનોમિક એનર્જી મંત્રાલય અંતરિક્ષ મંત્રાલય પોલિસી સાથે જોડાયેલા દરેક મંત્રાલય જે જવાબદારી કોઈને નથી આપી તે વડાપ્રધાન પાસે છે ગઈ વખતના કાર્યકાળમાં પણ વડાપ્રધાન પાસે આ દરેક વિભાગ હતા. જ્યારે બીજી ટર્મમાં પણ તેમણે આ મંત્રાલય તેમની પાસે જ રાખ્યા છે. … Read more

મોદી સરકાર આપશે સાવ સસ્તામાં AC, કિંમત જાણી લાગશે નવાઇ

ધમધોખતા તાપમાં લોકો ત્રાહિમામ થઇ જાય છે. આ ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે આમ આદમીને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવશે. વાત એમ છે કે જ્યારે પારો ચરમ પર હોય છે ત્યારે દરેક લોકો પોતાના ઘરમાં એર કંડીશન (AC) લગાવા … Read more

સુરત અગ્નિકાંડ પર ગુજરાતની દીકરી વિશ્વા રાવલની સંવેદનશીલ વાર્તા.

સુરત અગ્નિકાંડની કરૂણાંતિકાએ ભલભલાના કાળજા કંપાવ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દિકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી છે. જયરાજ લખાણી આજે ખુબ ખુશ હતા. મેયર બન્યાને ત્રણ વરસ પુરા થયા હતા. ઘર જાણે બગીચો બની ગયું હતું. સવારથી અનેક લોકો શુંભેચ્છાઓ આપવા આવી ગયા હતા. નોકરો મિઠાઈઓ અને … Read more

29 મેનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ રાશિ પોઝિટિવ- તમારે નવું વિચારવું જોઈએ. પરિવાર ઉપર ધ્યાન આપશો. સંતાન સાથે સમય પસાર કરવાની ખુશી થશે. આજે થોડોક આરામ કરો તો સારું. લોકો ગમે તે કહે પરંતુ તમારે એ જ કરુવં જે તમારા મનમાં છે. મહેનત વધારે કરશો અને તેનો ફાયદો મળશે. નેગેટિવ- પૈસા કમાવવા માટે શોર્ટકટનો ઉપયોગ ન કરવો. કોઈ વ્યક્તિ સાથે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures