જુઓ કઇ રીતે અમેરિકામાં વસતાં ગુજરાતીઓએ ભાજપની જીતની કરી ઉજવણી.

2019 લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. લોકો પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આવામાં દેશમાં જ નહીં, વિદેશમાં પણ સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો. અમેરિકામાં વસતાં ગુજરાતીઓમાં પણ ભાજપની જીતને લઇને ઉત્સાહ જોવા મળ્યો. ન્યૂજર્સીમાં ભાજપની જીતની ઉજવણી કરાઇ હતી. તેઓ અહીં એક ક્લબમાં ભેગા થયા હતા અને દેશભક્તિના … Read more

પાટણમાં ભાજપનો સૌથી મોટા વિજયનો રેકોર્ડ.

મોદીના અંડરકરંટમાં પાટણ બેઠક પણ ભાજપાના હાથમાં જ રહી હતી. આખરે બધા ભ્રમ અને અનુમાનો તૂટી ગયા.કોંગ્રેસના જીતના દાવેદાર ગણાતા જગદીશ ઠાકોર 192218 મતની જંગી લીડથી હારી ગયા હતા જ્યારે ભાજપના ભરતસિંહ ડાભી ભવ્ય વિજય સાથે છવાઇ ગયા હતા.10 મા રાઉન્ડની ગણતરી પૂરી થયા પછી કોંગ્રેસના જગદીશ ઠાકોર અને તેમના સમર્થકોએ જીતની આશા છોડી દીધી … Read more

Pm Modi Live : પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર દિલ્હી થી લાઈવ.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, “આ જીત આખા દેશની જીત છે. દેશના યુવાનો, ગરીબ, ખેડૂતોની આશાઓની જીત છે. આ ભવ્ય વિજય વડાપ્રધાન મોદીજીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં જનતાના વિશ્વાસની જીત છે. હું ભાજપના કરોડો કાર્યકર્તાઓ તરફથી નરેન્દ્ર મોદીજીને હાર્દિક અભિનંદ પાઠવું છું.” લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું- ચૂંટણીમાં આ અભૂતપૂર્વ જીત અને ભાજપને આગળ વધારવા માટે નરેન્દ્રભાઈ મોદીને હાર્દિક અભિનંદન. ભાજપ અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહ અને પાર્ટીના તમામ સમર્પિત કાર્યકર્તાઓએ તે સુનિશ્ચિત કરવાનો સારો પ્રયાસ કર્યો કે ભાજપનો સંદેશ દરેક મતદાત સુધી પહોંચ્યો.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રુઝાનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એકવાર ફરીથી ભાજપને જીત અપાવવા માટે મોદીજીને અભિનંદન. બીજી તરફ, ભોપાલથી દિગ્વિજય સિંહ વિરૂદ્ધ આગળ ચાલી રહેલા ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, જીત નિશ્ચિત છે. અધર્મનો નાશ થશે.શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, “મેં પહેલાં જ કહ્યું હતું કે પ્રજ્ઞા આ ચૂંટણી જીતશે. તમે જ માનતા ન હતા. કોંગ્રેસે ચાર મહિનામાં પ્રદેશને પાછળ કરી દીધું. જનતા કહેતી હતી કે મામા, લોકસભા ચૂંટણીમાં બદલો લેશે. કોંગ્રેસ પાસેથી વ્યાજ સહિત બદલો લીધો છે.”

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. રુઝાનમાં NDAએ ફરી એક વખત ઐતિહાસિક બહુમતીથી તરફ આગળ વધી રહ્યાં છે. મોદીએ ટ્વીટ કર્યુ- સૌનો સાથ+સૌનો વિકાસ+સૌનો વિશ્વાસ= વિજ્યી ભારત.

પાટણમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ભવ્ય વિજય.

પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીની જીત પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વચ્ચે જંગ ખેલાયા બાદ અંતે ભાજપની જીત થઇ છે. આ બેઠક પર ભરતસિંહ ડાભીનો ભવ્ય વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો હતો. … Read more

અલ્પેશ ઠાકોર : ગરીબોની જીત, હાર્દિક પટેલ : બેઇમાનીએ ભાજપને જીતાડ્યું.

લોકસભા ચૂંટણી 2019નું વલણ સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઇ ગયું છે. તો ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જોડાયેલા અને પૂર્વ પાસ કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે હિન્દીમાં લખ્યું કે જનતાએ ભાજપને નહીં પરંતુ … Read more

અમિત શાહ : ‘મોદી સરકાર’ બનાવવા માટે ભારતની જનતાને કોટી કોટી નમન.”

અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, “આ આખા ભારતની જીત છે. દેશના યુવાનો, ગરીબો, ખેડૂતોની આશાઓની આ જીત છે. આ ભવ્ય જીત વડાપ્રધાન મોદીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં જનતાના વિશ્વાસની જીત છે. હું ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકરો તરફથી શ્રી@narendramodi જીને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.” अपने अथक परिश्रम से देश के हर बूथ … Read more

રાજકોટ ભાજપની જીતથી મફતમાં CNG વિતરણ.

રાજકોટ ભાજપે લોકસભા બેઠક જીત્યાં પછી પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રીક્ષામાં મફતમાં ગેસ આપવાનું શરૂ કર્યું છે. બપોરે 1 કલાકથી મફતમાં ગેસ આપવાનો શરૂ કર્યો છે. તેમણે ‘ક્લીન વિક્ટરી ગ્રીન વિક્ટરી’નું પણ  સૂત્ર આપ્યું છે.  આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી … Read more

આખું ગુજરાત બોલ્યું ‘હું પણ ચોકીદાર’, જુઓ કઈ બેઠક પરથી કોનો વિજય.

કઈ બેઠક પરથી કોનો વિજય

ગાંધીનગર બેઠક પરથી ભાજપના અમિત શાહે કોંગ્રેસના સી.જે.ચાવડા સામે વિજય

આણંદ બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો ભાજપના મિતેશ પટેલ સામે 1.45 લાખ મતે પરાજય

નવસારી બેઠક પરથી ભાજપના સી.આર.પાટીલની ધર્મેશ પટેલ સામે જીત

સુરત બેઠક પરથી ભાજપના દર્શના જરદોશનો કોંગ્રેસના અશોક અધેવાડા સામે વિજય

ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવાનો કોંગ્રેસના શેરખાન પઠાણ સામે વિજય

વલસાડ બેઠક પરથી ભાજપના કે.સી.પટેલનો કોંગ્રેસના જીતુ ચૌધરી સામે વિજય

રાજકોટ બેઠક પરથી ભાજપના મોહન કુંડારિયાનો કોંગ્રેસના લલિત કગથરા સામે વિજય

દીવ-દમણ બેઠક પરથી ભાજપના લાલુ પટેલની જીત

જામનગર બેઠક પરથી ભાજપના પૂનમ માડમનો કોંગ્રેસના મૂળુ કંડોરિયા સામે વિજય

વડોદરા બેઠક પરથી ભાજપના રંજનબહેન ભટ્ટનો કોંગ્રેસના પ્રશાંત પટેલ સામે વિજય

બનાસકાંઠા બેઠક પરથી ભાજપના મંત્રી પરબત પટેલની કોંગ્રેસના પરથી ભટોળ સામે જીત

પોરબંદર બેઠક પરથી ભાજપના રમેશ ધડુકનો કોંગ્રેસના લલિત વસોયા સામે વિજય

છોટા ઉદેપુર બેઠક પરથી ભાજપના ગીતા રાઠવાનો કોંગ્રેસના રણજીત રાઠવા સામે વિજય

અમદાવાદ(પશ્ચિમ) બેઠક પરથી ભાજપના ડૉ.કિરીટ સોલંકીનો કોંગ્રેસના રાજુ પરમાર સામે વિજય

ભાજપે તેના 26 સાંસદમાંથી 10ની ટિકિટ કાપી છે, જ્યારે 16ને રિપીટ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે 8 વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે, જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ચાર ધારાસભ્યોને ટિકિટ આપી છે.

ગુજરાતમાં ભાજપે 25 ટકા મહિલાને તો કોંગ્રેસે માત્ર એક મહિલાને ટિકિટ આપી

ભાજપે 26 બેઠકોમાંથી 33 ટકાને બદલે માત્ર 25 ટકા એટલે કે 6 મહિલાઓને ટિકિટ આપી છે. ભારતીબેન શિયાળ (ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર),શારદાબેન પટેલ( મહેસાણા). બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટિકિટ આપી છે.

હાર્દિક પટેલ : કોંગ્રેસ નહીં જનતા હારી છે.

કેન્દ્રમાં ફરીવાર ભાજપ સરકાર બની રહી છે અને ગુજરાતમાં પણ તમામ 26 બેઠકોના વિજય સાથે 2014નું પુનરાવર્તન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા અને સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ટ્વિટ કરીને ભાજપની જીતને બેઈમાનીની જીત ગણાવી છે. હાર્દિકે ટ્વિટમાં લખ્યું છે કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ઈમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી છે. અમે ઈમાન સાથે મેદાનમાં … Read more

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ચારેય બેઠકો પર ભાજપથી પાછળ, ભગવો લહેરાવવાના પુરા સંકેત.

ઉત્તર ગુજરાતની 4 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જણાતો હતો. એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવવાનો વર્તારો અપાયો છે. ઉત્તર ગુજરાતની એક પણ બેઠક પર કોંગ્રેસની લાજ બચાવે તેવું જણાતું નથી. એક્ઝિટ પોલ અનુસાર ભાજપના ઉમેદવારો આગળ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ બેઠક પર દૂધ સાગર ડેરીએ તેના સભાસદો અને પશુપાલકોને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures