Election Results 2019 LIVE : દેશમાં કોની બનશે સરકાર, અહીં જાણો પળેપળનું અપડેટ.

23 એપ્રિલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ છે. હાલ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર આગળ ચાલે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક લાખ કરતા વધુ મતથી આગળ ચાલી રહ્યા … Read more

તમે જેને પ્રેમ કરો છો એ સિંગલ છે કે નહીં? જાણવા માટે માત્ર આટલું કરો.

દુનિયાના તમામ માણસોને કોઈને કોઈ વ્યક્તિ પસંદ હોય છે. દરેક છોકરાના મનમાં કોઈ છોકરી પ્રત્યેનો અલ્ટીમેટ લવ હોય છે અને છોકરીના મનમાં પણ સિક્રેટ છોકરાનું નામ સેવ રાખેલું હોય છે. વ્યક્તિને ઘણીવાર તેનો પ્રેમ મળવામાં અસફળતા મળે છે, એ અસફળતાના પણ ઘણા કારણો છે. જેમાં જેને ગમે છે તે નથી મળ્યું હોય, એવી કોઈ શરત … Read more

જાણો કઈ રીતે બાલાજી વેફર્સના માલિક રોડપતિમાંથી કરોડપતિ બન્યા.

અમુક-અમુક વ્યક્તિઓના જિંદગીના કિસ્સાઓ જાણવા જેવા રોચક હોય છે. એવી રીતે આજના આર્ટિકલમાં આપણે વાત કરવાના છીએ “બાલાજી વેફર્સ”ના માલિક એવા ચંદુભાઇ વિરાણીની. જુવાનીના જોશમાં કંઈક નવું કરવાની ઈચ્છા મનમાં પહેલેથી હતી પણ ખેડૂત પરિવારના દિકરાની શરૂઆત બહુ મુશ્કેલીથી થઇ. ખેતીકામથી લઈને બિઝનેસમેન બનવા સુધીની સફરમાં તો ઘણા મુશ્કેલીના પહાડો આવ્યા હતા પણ કહેવાય છે … Read more

L.G હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુરક્ષા સામે સવાલ.

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં રાત્રે ગેંગ વોરમાં થયેલા હુમલામાં સારવાર લેવા આવેલા યુવકની હોસ્પિટલમાં જ લોખંડ ની ખુરશીઓ અને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સરો હાજર હોવા છતા ગેંગના માણસોએ ખુલ્લેઆમ યુવક પર હુમલો કર્યો હતો. … Read more

રાહુલ ગાંધી : ‘નકલી એક્ઝિટ પોલથી નિરાશ ન થાઓ’ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો.

લોકસભા 2019 ચૂંટણીના પરિણામો પહેલા આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાનું અનુમાન કરવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું કે તેઓ નકલી એક્ઝિટ પોલથી નિરાન ન થતા અને સતર્ક રહેજો. તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના લોકો પોતાના પર અને પાર્ટી પર વિશ્વાસ રાખે કારણ કે તેમને મહેનત બેકાર નહીં જાય. … Read more

જુવો 9000 વર્ષ પહેલા કેવી દેખાતી હતી છોકરીઓ.

વૈજ્ઞાનિકો ભુતકાળ યુગની રસપ્રદ ચીજોને શોધવામાં લાગેલી હોય છે. આ બધા વચ્ચે તેમણે 9000 વર્ષ પહેલાના સમયની એક ટીનેજ છોકરીનો ચહેરો તૈયાર કર્યો છે. જે એવું જણાવે છે કે મધ્ય પાષાણ યુગમાં લોકો કેવા દેખાતા હશે. આ ચહેરાને જોઈને તમને એવુ લાગે છે કે 7 હજાર વર્ષ પહેલા સ્ત્રીઓનો ચહેરો પુરૂષો સાથે મળતો આવતો હતો. … Read more

અહીં ‘સાંપ’ની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા.

આમતો ખેતરમાં અનાજ, દાળ, શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ચિકન અને ઈંડા માટે મુર્ગી ફાર્મિંગ કરવામા આવે છે. બકરી અને માછલી પાલન કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સાંપ પાલન પણ કરવામાં આવે છે. ચીનમાં લોકો ઝેરી સાંપની કેતી કરે છે અને લાખો રૂપિયા કમાય છે. ચીનના એક ગામમાં દર વર્ષે 30 … Read more

ચીનમાં નિયમ ન માનનારા લોકો બ્લેકલિસ્ટમાં જાય છે, જાણવા જેવું.

તમને જાણીને નવાઈ લાગશે ચીનમાં ન્યાયપાલિકા અને કેટલાક સરકારી વિભાગોએ લોકોનું બ્લેકલિસ્ટ બનાવ્યું છે. લોન કે દંડ ન ચૂકવવા, કોઇ પ્રભાવિત પક્ષની માફી ન માગવા સહિત ખરાબ વ્યવહાર માટે લોકોને આ યાદીમાં સામેલ કરવામાં આવે છે. એવા લોકોને પ્લેન, બુલેટ ટ્રેનની ટિકિટ આપવામાં આવતી નથી. તેવા લોકો લક્ઝરી હોટલોમાં પણ રોકાઇ શકતા નથી. તેમજ સિવિલ … Read more

અંબાજીમાં કાર ડિવાઈડર પર ચઢી જતાં બે ના મોત, પાંચ વ્યક્તિને ઈજા.

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે અમદાવાદ ઓઢવમાં રહેતા એક પરિવારને હડાદ પાસે મચકોડા ગામ પાસે અકસ્માત થતાં બે વ્યક્તિઓના મોત થયા હતા અને પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં વધુ સારવારઅર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર અંબાજીથી અંબા માં ના દર્શન કરી પરત ફરી રહ્યા … Read more

કોંગ્રેસ જો હારે તો EVMમાં ગોટાળો – જો જીતી જાય તો કોઈ વાંધો નથી.

આ અગાઉ પણ કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા અવારનવાર ભાજપ જ્યારે પણ ચૂંટણી જીતે છે, ત્યારે ઈવીએમ પર દોષ ઢોળતા હોય છે. આવા ઘણીવાર આક્ષેપો કર્યા છે કે ભાજપ EVM માં ગોટાળા અને સેટિંગ કરે છે. પણ આ વખતે વિપક્ષોના આક્ષેપોને લઈને ચૂંટણીપંચે પણ લોકસભાની ચૂંટણી પહેલા જ તમામ રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો અને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures