Patan

  • મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નન્ની પરી વધામણાં કીટ નું વિતરણ કરવામાં આવ્યું
  • પાટણ (Patan) રસણીયાવાળો વિસ્તાર માં મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા તેમજ દેહેજ પ્રતિબંધક અધિકારી રમીલાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ 6 માસ થી નાની દીકરીઓ ને બેબીકીટ નું વિતરણ મહિલા શક્તિ કેન્દ્ર ના સ્ટાફ દ્વારા કરવા માં આવ્યું.
  • તેમજ વ્હાલી દીકરી યોજના ના ફોર્મ વિતરણ કરી ભરી આપવા મા મહિલા શક્તિ કેન્દ્ર નો સ્ટાફ મદદરૂપ થયો તેમજ કોવિડ 19 ના વધતા જતા સંક્રમણ ને રોકવા કોરોના વાયરસ થી બચવા શુ શુ સાવચેતી રાખવી તે સમજાવ્યું.
  • તથા હેન્ડ વોશ કઈ રીતે કરવા તેના સ્ટેપ શીખવવવા માં આવ્યા
  • આ બેબીકીટ વિતરણ કાર્યક્રમ માં જિલ્લા મહિલા કલ્યાણ અધિકારી નીલમબેન રાવળ જિલ્લા કો ઓડીનેટર – (1)આશાબેન પટેલ (2) પરમાર ગીતાબેન ને સરકાર શ્રી દ્વારા ચાલતી મહિલાલક્ષી યોજનાઓની માહીતી ત્યાં હાજર બહેનો ને આપવા માં આવી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024