Patan : બાલીસણા ગામે ગામ તળાવ નજીક નાથાણી પાટીની વાડી પાસે નાળા પર પ્રોટેકશન દિવાલ ન હોઈ તેમાં પશુઓ સહિત લોકોને પડવાનો ભય સતત ગ્રામજનોને સતાવી રહયો હતો.

આ નાળા પર પ્રોટેકશન દિવાલ બનાવવા માર્ગ મકાન વિભાગ પંચાયત અને જિલ્લા પંચાયત પાટણને સતત રજૂઆત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયત પાટણ ના સદસ્ય નરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

જે રજુઆતના પગલે માર્ગ મકાન વિભાગ દવારા નાળાની ફરતે પ્રોટેકશન દિવાલની કામગીરી શરુ કરવામાં આવી હોવાનું નરેશ પરમારે જણાવ્યું હતું.

Patan News in Gujarati, પાટણ સમાચાર, Latest Patan Gujarati News, પાટણ ન્યૂઝ, પાટણ જીલ્લાના આજના સમાચાર, Patan live news today, ઉત્તર ગુજરાતના સમાચાર, Patan, Patan News, પાટણ, Patan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024