પાટણ એલ.સી.બી. ટીમ.: સમી માંથી દેશી હાથ બનાવટ ની બંદુક સાથે એક ઇસમ પકડાયો.

પોસ્ટ કેવી લાગી?
  • સમી ગામની સીમમાંથી દેશી હાથ બનાવટ ની બંદુક સાથે એક ઇસમ ને પકડી પાડતી પાટણ એલ.સી.બી. ટીમ.
  • મે.આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પો.અધિ.સા.પાટણ શ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ પાટણ જીલ્લામાંથી ગેરકાયદેસર રીતે હથિયારો રાખતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે પાટણ એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી કે.એમ.પ્રિયદર્શી નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ શ્રી જે.કે.ડોડીયા તથા એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી તથા એ.એસ.આઇ. ભરતસિંહ પ્રભાતજી તથા ડ્રા.પો.કો. મહિપેન્દ્રસિંહ સજ્જનસિંહ નાઓ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
  • દરમ્યાન સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકત આધારે સમી ગામની સીમમાં ઇદગાહ મસ્જીદ નજીક આવેલ જમાતખાના ના ખેતરમાં એરંડાના વાવેતર વાળા ખેતરમાંથી સિંધી ડફેર કેશર ઉર્ફે બબુડીયો ઐયુબ રહે.સમી બસ સ્ટેશનની પાછળ મફતપુરા પનીયાસર તળાવની પાળ તા.સમી જી.પાટણ વાળાઓ ને ગે.કા. વગર પાસ પરવાના ની દેશી હાથ બનાવટ બંદુક નંગ-૧ કિંમત રૂપિયા ૨૫૦૦/-. ની સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી સદરી ઇસમ વિરૂધ્ધ સમી પો.સ્ટે. માં હથિયાર ધારા મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures