પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે રાધનપુર મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન ઇ-ધરા નાયબ કલેક્ટર કચેરી ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી ગાંધીબાપુનો સંદેશો ઠેરઠેર પહોંચે તેના માટે
સ્વસ્થ ભારત બને તેને લઈને રાધનપુર ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહી રાધનપુર ખાતે આવેલી તમામ કચેરીઓમાં સાફ સફાઈ કરી હતી અને ગાંધીબાપુના સ્વચ્છતાના સંદેશને લોકો સુધી પહોંચાડયો હતો.