પાટણ : ફાયર સ્ટાફ માટે યોજાઈ શારીરિક ક્ષામતા કસોટી

શારીરિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યુનિવિર્સટીના સ્પોટ્ર્સ સંકુલ ખાતે આજથી ૪ દિવસ રાજકોટ ઝોન ની જુદી-જુદી નગરપાલિકા માં ફાયર સ્ટાફ ની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટી ની પરીક્ષા નો પ્રારંભ થયો હતો જેમાં પ્રથમ દિવસે મોરબી, હળવદ, અને ભુજ નગરપાલિકા ની ફાયર સેફટી માટે ર૬૦ જેટલા ઉમેદવારો આવ્યા હોવાનું યુનિવિર્સટી શારિરીક શિક્ષણ વિભાગ ના હેડે જણાવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના સ્પોટ્ર્સ સંકુલ ખાતે આજથી રાજકોટ ઝોન ની મોરબી, હળવદ, અને ભુજ ની ફાયર સ્ટાફ ભરતી માટે ર૬૦ ઉમેદવારો ની શારીરિક ક્ષમતા કસોટી પરીક્ષા યોજાઈ હતી.

જેમાં ઊંચી કૂદ, લાંબી કુદ, પ૦ મીટર હોસ પાઈપ દોડ,૪૦૦ મીટર દોડ, મેડીકલ, તેમજ રસ્સાચડ જેવી શારિરીક ક્ષમતા કસોટી ની શારીરિક પરીક્ષા યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here