પાટણ : હમીરભારથીજીની સમાધિએ યોજાયો ગુરુપૂર્ણિમાનો અવસર

પોસ્ટ કેવી લાગી?

પાટણ શહેર સહિત જિલ્લામાં આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વિવિધ દેવસ્થાનો અને ગુરુ ગાદીઆેએ શ્રદ્ઘાળુ ભક્તોએ ગુરુજીના ચરણોમાં ગુરુવંદના કરી હતી.

ત્યારે પાટણ શહેરના તિરુપતિ માર્કેટમાં આવેલા હમીર ભારથીજીની સમાધિ ખાતે પણ સ્થાનિક વેપારીઓ દ્વારા તેઓની પૂજા વિધિ સહિત રામધુન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તો હમીર ભારથીજી સમાધિના સ્થાનકે હિન્દુ- મુસ્લિમ તમામ વેપારીઓના સાથ સહકારથી તમામ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોવાથી આ સ્થાનકે કોમી એકતાના અનેરા દર્શન પણ થતા હોવાનું સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું.

તો સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ટોટાણાના સંતશ્રી સદારામબાપુના તૈલચિત્ર પર ફૂલહાર ચડાવી તેઓને નતમસ્તક વંદન કરી ગુરુના આશીર્વાદ મેળવી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી. તો ટોટાણા ખાતેના આશ્રમ ખાતેના તમામ સંતો મહંતોના પણ આશીર્વાદ મેળવ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures