love
જીવનમાં ગ્રહોની સ્થિતિ પણ ખુબજ મહત્વનો રોલ નિભાવે છે. ગ્રહોની સારી સ્થિતિ સારૂ પરિણામ લાવે તો ખરાબ સ્થિતિ તમને હેરાન પરેશાન કરી શકે છે. દરેક વ્યક્તિ ઇચ્છે કે તેનો પાર્ટનર તેની ખુબજ પરવાહ કરે. લાગણીથી રાખે અને તેની સાથે ક્યારેય દગો ન કરે.
જો વ્યક્તિ કોઇ એવા સાથે સંબંધ જોડીલે જેમની કુંડળીમા ગ્રહોની સ્થિતિ મજબુત છે તો સમસ્યા આપમેળે હલ થવા લાગે છે. કેટલીક વખત સંબંધોમાં કિસ્મત પણ ભાગ ભજવતી હોય છે. આજે આપણે એવી રાશિની વાત કરીશું જેઓ જીવનમા ક્યારેય કોઇને પ્રેમમાં (love) દગો કે વિશ્વાસઘાત નથી કરતા.
કર્ક રાશિ
આ રાશિના જાતકો જિદ્દી હોવાના કારણે એક વખત કોઇનો હાથ પકડી લે તો પછી છોડતા નથી. એમજ તે પ્રેમ કરતા હમેશા પોતાની જાતને મહત્વ આપે છે આમ છતા તેમના પર વિશ્વાસ કરી શકાય કેમકે તેઓ દગો કરતા નથી. તથા સમય આવે દુનિયા સાથે લડી શકે છે તેટલી તેમની ક્ષમતા હોય છે.
- યુવકે મિત્રની માતા સાથે શારીરિક સંબંઘ બાંધવા માટેની વાત કરી…
- નવરાત્રિ આયોજનને લઈને સી.આર. પાટીલે આપ્યું આ મોટું નિવેદન…
મકર રાશિ
આ રાશિના જાતકો પ્રેમ (love) ને જીવનમાં સૌથી વધારે મહત્વ આપતા હોય છે. તેમનો પ્રેમ એટલે તેમના માટે છેલ્લો મુકામ. પ્રેમમાં તેમની સરખામણી જ ન થઈ શકે. એક વાર કોઇને પ્રેમ કરે આજીવન નિભાવે. તેઓ પ્રેમને ઇમાનદારીથી નિભાવે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.