પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ.

પોસ્ટ કેવી લાગી?
  • અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધના ભણકારા વચ્ચે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ.
  • સામાન્ય માનવી પર પડશે અસર.
  • દિલ્હી અને  મુંબઇમાં પ્રતિ લિટર પેટ્રોલમાં વધારો થતાં ભાવ અનુક્રમે રૂ.75.69, રૂ.81.28 પર પહોંચી ગયા છે. 
  • પેટ્રોલ અને ડીઝલ ના ભાવવધારાના કારણે દિલ્હીમાં ડીઝલનો પ્રતિલિટર ભાવ રૂ.75.00 પહોંચી  ગયો છે.
  • આમ, અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ અને તણાવ છેડાયા બાદ પેટ્રોલના ભાવ એક વર્ષની સર્વાધિક સપાટીએ પહોંચી ગયા છે. 
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures