પ્રધાનમંત્રી મોદીના ભાઇનો સૌથી મોટો ખુલાસો, કહ્યું કે, “ભાઈ તેમની પત્ની સાથે નથી રહેતા.
ભારતના પ્રધાનમંત્રી ને પુરી દુનિયા જાણે છે. પ્રધાનમંત્રી નુ માન-સન્માન દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે. તેમનું કામ અને તેમના નિર્ણયોથી તેઓ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. પીએમ મોદી આજે દુનિયાના સૌથી વધારે તાકતવર નેતા બની ગયા છે તેમની જોડે માત્ર જનતાનો પ્રેમ જ છે. અને જનતાના પ્રેમને લીધે તેમની સફળતા પણ ખૂબ જ ઝડપી થઈ રહી છે. અને તેઓ વિશ્વાસની સાથે દરેક કામ પૂર્ણ કરે છે અને તેનાથી તેમની ખૂબ જ વાહ વાહ થાય છે.
પણ દરેકને તેમની પત્ની વિશે ઘણા સવાલો થાય છે. પીએમ મોદીએ તેમની પત્નીનો ત્યાગ કર્યો છે તે પૂરી દુનિયાને ખબર છે. હર કોઈ તે જાણવા માગે છે કે પીએમ મોદીએ તેના સંસારનો ત્યાગ કેમ કર્યો છે?
તો આ જ સવાલ ઉપર તેમના નાના ભાઈ પંકજ મોદીએ જણાવ્યું તેમના મોટાભાઈ નરેન્દ્ર મોદીના વૈવાહિક જીવન વિશે જણાવ્યું કે તેમની પત્ની સાથે કેમ નથી રહેતા.
17 વર્ષની ઉંમરે થઈ ગયુ હતુ નરેન્દ્ર મોદીનું લગ્ન
પંકજ મોદીએ જણાવ્યું કે સત્તર વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીનું લગ્ન થઈ ગયું હતું. અને જેની સાથે તેમનું લગ્ન થયું તેમનું નામ જશોદાબેન હતું. લગ્નના ત્રણ વર્ષ સુધી નરેન્દ્ર મોદી તેમની પત્ની સાથે રહ્યા હતા. અને ત્રણ વર્ષ પછી તેમણે પત્નીનો ત્યાગ કરી ઘર સંસાર છોડીને જતા રહ્યા હતા. જે સમયે નરેન્દ્ર મોદીનું લગ્ન થયું હતું તે સમયે દેશમાં બાળ વિવાહ પ્રચલિત હતુ અને એટલા માટે તેમના લગ્ન પણ ત્યારે જ થયા હતા. અને પછી તેમણે પોતાની પત્નીને છોડી દીધા હતા.
આ કારણથી પત્ની સાથે નથી રહેતા પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીના ભાઈ પંકજ મોદીએ જણાવ્યું કે પીએમ મોદી પોતાના સાંસારિક સુખનો ત્યાગ કરીને ભારત દેશ ઉપર પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લઈ લીધો હતો. અને એટલા માટે તેમણે દેશની સેવા માટે પોતાની પત્ની અને સંસારનો ત્યાગ કર્યો. પંકજ મોદીએ જણાવ્યું કે તેમણે પોતાની પત્ની અને સંસારનો ત્યાગ એટલા માટે કર્યો કે દેશની સેવામાં તેમને કઈ અડચણરૂપ ના બને. અને એ હિસાબ છે કે દેશ માટે પીએમ મોદીએ પોતાનો સંસાર નો ત્યાગ કર્યો અને તેમને તેનું ફળ પણ મળ્યું.
પ્રધાનમંત્રી મોદીના લગ્ન ઉપર વિપક્ષ હંમેશા ઉઠાવે છે સવાલ
પીએમ એ ભલે દેશ માટે પોતાનો સંસાર ત્યાગ કર્યો હોય પરંતુ વિપક્ષ તેમની ઉપર વ્યક્તિગત રીતે કટાક્ષ કરવામાં પાછળ નથી થતા. અને ઘણીવાર તેમણે તેમની પત્નીની ને છોડવાનો આરોપ પણ લગાવ્યો છે. પરંતુ પીએમ મોદીએ દેશ ને પોતાનું જીવન આપવા માટે પોતાની પત્નીનો અને સંસારનો ત્યાગ કર્યો અને તે વાતને કોઈ ખોટી સાબિત નહીં કરી શકે.