MBBS
- વૈશ્વિક મહામારી કોરોનામાં અનેક મુશ્કેલીઓનો સામનો દેશના લોકો કરી રહ્યા છે.
- તો હવે વિદેશમાંથી MBBS કરીને આવેલા ડોક્ટરોને લઈને ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
- જો કે, આ વિરોધ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કર્યો હતો.
- વિદેશમાંથી MBBS કરીને આવેલા ડોક્ટરોએ ફરજિયાતપણે પેઈડ ઈન્ટર્નશીપ ન કરી રહ્યા હોવાથી ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.
- આ માટે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલની એડવાઈઝરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- જો કે, એડવાઈઝરીમાં સ્ટેટ ઈન્ટર્નશીપ જરૂરી ન હોવાનો ઉલ્લેખ પણ બતાવવામાં આવ્યો છે.
- તથા વિદેશમાંથી MBBS કરીને આવેલા ડોક્ટરો એક લાખ ભરીને પેઈડ ઈન્ટર્નશીપ કરવા તૈયાર નથી.
- જેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સમાં રોષ જોવા મળી રહ્યો છે.
- માહિતી પ્રમાણે, વિદેશથી MBBS કરીને આવલે ડોકટર દ્વારા જીએમસીમા વિરોધ જોવા મળ્યો હતો.
- ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડોકટરોએ વિદેશમાંથી એમબીબીએસ કરીને આવેલા ડોક્ટરો વિરુદ્ધ વિરોધ કર્યો હતો.
- તથા પેઈડ ઈન્ટશિપ રજીસ્ટ્રેશન ફરજીયાત કરતા ડોકટરર્સમાં રોષ જોવા મળ્યો હતો.
- મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની અડવાઈઝરીમાં સ્ટેટ ઈન્ટશિપ જરૂર નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- તેમ છતાં જીએમસી વિદેશ ભણીને આવેલા ડોકટરર્સનું રજીસટ્રેશન કરી રહ્યા નથી.
- તેમજ 1 લાખ ભરીને પેઈડ ઈન્ટશિપ કરવા ડોકટર્સ તૈયાર નથી.
- ત્યારે હવે આ વિરોધ હવે ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહ્યું.