સરકાર કરોડોના MOU બાબતે પ્રજાને બનાવે છે ઉલ્લું,

પોસ્ટ કેવી લાગી?
  • ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદના તાયફામાં કરોડો રૂપિયાના નવા પ્રોજેક્ટ્સના એમઓયુ કરી પ્રજાને રીતસર ભ્રમિત કરે છે.
  • ૨૦૦૭થી માંડીને ૨૦૧૯ સુધીની ૭ પરિષદોમાં કુલ ૮૪ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ થયા છે. જે પૈકી ૫૬ ટકા યાને ૪૭ એમઓયુ રદ થઈ ગયા છે.
  • પરિષદોમાં થયેલા એમઓયુના રોકાણના આંકડા રાજ્ય સરકારે જાહેર કર્યા નથી, બાકીની ૫ પરિષદોમાં રૂ. ૪૨,૭૧૪ કરોડનાં રોકાણ માટે એમઓયુ થયેલાં હોવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે.
  • ટોટલ ૮૪ એમઓયુ પૈકી માત્ર ૧ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હોવાનું જાહેર થયું છે, છતાં પણ એ પ્રોજેક્ટ કયો તે વિશે કોઈપણ વિગતો જાહેર થઇ નથી.
  • વર્ષ ૨૦૦૯, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલા બધાં જ એમઓયુ ફોક થયા છે.
  • આ બાબત માં રસપ્રદ એ છે કે, જે ૩૬ પ્રોજેક્ટ્સ પ્રારંભિક કે પ્રાથમિક તબક્કામાં હોવાનું જાહેર થયું છે
  • ૫૦ ટકા એમઓયુ તો ૨૦૧૯ના છે, એટલે સ્વાભાવિક રીતે એ પણ એકાદ-બે વર્ષ બાદ બતાવવામાં આવશે.
  • વાસ્તવિકતા એ છે કે, સરકારનાં દબાણથી અને સરકારને ખુશ કરવા અધિકારીઓ મોટી રકમના નવા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ બતાવે છે,
  • જેનો મુખ્ય પાયો જ જૂઠાણાં ઉપર રચાયેલો હોય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures