Punjab National Bank માં થયો 3,688 કરોડનું કૌભાંડ, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

Punjab National Bank

  • Punjab National Bank (પંજાબ નેશનલ બેંક) એ ગુરૂવારે આરબીઆઇ (RBI)ને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના એનપીએ ખાતામાં 3,688.58 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશે જાણકારી આપી છે.
  • DHFL તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તેણે ઘણી બનાવટી કંપની દ્વારા કુલ 97,000 કરોડ રૂપિયાની બેંક લોનથી 31,000 કરોડ રૂપિયાની હેરાફેરી કરી.    
  • તેણે જણાવ્યું કે બેંક પહેલાંથી જ નક્કી માનદંડો હેઠળ તેના માટે 1246.58 કરોડ રૂપિયાની જોગવાઇ કરી ચૂકી છે.
  • રિઝર્વ બેંકએ ગત વર્ષે નવેમ્બરમાં સમસ્યામાં ફસાયેલી હોમ લોન આપનાર કંપની ડીએચએલએફ (DHFL) ને લોન શોધન કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા.
  • તે પહેલી નાણાકીય સેવા કંપની છે જે લોન સમાધાનને એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) ગઇ.
  • એમજ તેમજ ગત વર્ષે નિયમોને કથિત ઉલ્લંઘનના રિપોર્ટ બાદ એસએફઆઇઓ સહિત વિભિન્ન એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. 
  • જો કે, આ બાબત પર એક્સપર્ટનું કહેવું છે કે તેનાથી Punjab National Bank (પંજાબ નેશનલ બેંક) ના ગ્રાહકો પર કોઇ અસર પડશે નહી.
  • તેમના પૈસા પુરી રીતે સુરક્ષિત છે.
  • પરંતુ શેરમાં ઘટાડો આવી શકે છે.
  • તથા એવામાં રોકાણકારોને થોડું નુકસાન થઇ શકે છે. 
  • DHFL દેશની પ્રથમ ફાઇનાન્શિયલ કંપની જેને બેંકકરપ્સી કોર્ટમાં લઇ જવામાં આવી.
  • તેની કુલ લોન 85,000 કરોડ રૂપિયાથી વધુ છે.
  • તેના પ્રમોટર કપિલ વધાવન પર આરોપ છે કે તે મની લોડ્રીંગ કરતા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures