ફાઇલ તસવીર
 • કોરોના ને કારણે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવતા વ્યકિતઓને ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ હાથમાં મારવામાંઆવે છે.
 • પરંતુ આ ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પના કારણે થયું ચામડીનું ઈન્ફેક્શન આવો જાણીએ વિગતવાર.
 • કોરોના વાયરસના કારણે 20મીએ સુરતનો દોમડિયા પરિવાર જુનાગઢથી સુરતના સરથાણા આવ્યા હતા.
 • જૂનાગઢથી સુરત પરત ફર્યો હતો.
 • સ્યુરાટા થી જૂનાગઢ આવવાને કારણે તેમને ક્વોરન્ટાઈનમાં રહેવું પડ્યું હતું.
 • પરંતુ ક્વોરન્ટાઈન દર્ન્યાન તેમને થયો કડવો અનુભવ.
 • જેમકે આપણે જાણીએ છીએ કે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવતા વ્યકિતઓને ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ હાથમાં મારવામાંઆવે છે.
 • પરંતુ આ સ્ટેમ્પ સુરત ના આ પરિવારનો માથાનો દુખાવો બની ગયોછે.
 • ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ હાથમાં મારવામાં આવ્યા હતા જેથી તેમને હાથમાં ઈન્ફેક્શન થયેલ છે.
 • સુરતના આ પરિવારમાં મહિલા, પુરુષ અને બાળકીની ચામડી પર ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પના કારણે ચાઠા પડી ગયા છે.
 • સુરતમાં પ્રવેશવા માટે મહાનગરપાલિકા દ્વારા ત્રણ એન્ટ્રી બનાવવામાં આવી છે.
 • બીજા જિલ્લા કે રાજ્યમાંથી આવતા લોકોને એન્ટ્રી પોઈન્ટ પર જ ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ હાથ પર મારવામાં આવે છે.
 • સરથાણા વિસ્તારમાં દોમડિયા પરિવાર પરિવાર ક્વોરન્ટાઈન રહ્યો હતો.
 • સુરતના દોમડિયાની બાળકી સહિત ત્રણ સભ્યોને ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ હાથ પર માર્યા હતા.
 • આ સિક્કાની શાહીના કારણે દયાબેન, પ્રફુલભાઈ, અને યશ્વી દોમડિયાને એલર્જી થઈ.અને જ્યાં ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ માર્યા તે ચામડી બળી ગઈ.
 • પરિવારે કહેવું છે કે હાથમાં ક્વોરન્ટાઈનના સિક્કા માર્યા બાદ આ ઈન્ફેક્શન થયું છે.
 • ડૉક્ટરના કહ્યા મુજબ,  ક્વોરન્ટીન માટે લગાવવામાં આવેલ સ્ટેમ્પમાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી શાહી વાપરવામાં આવી રહી છે.
 • કદાચ આ શાહીના કારણે એલર્જીથી ચામડી બળી ગઇ છે.
 • આ બાબતની જાણ હેલ્થ સેન્ટરમાં કરતા દવા આપવામાં આવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024