- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
- આજના દિવસથી લઈને 31મી મે સુધીમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
- અને જણાવ્યુંછે કે આ આગાહી વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના પંથકોમાં કરેલ છે.
- 1 જૂનથી 4 જૂન સુધીના 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.

- અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાનું જણાવતા માછીમારોને દરિયામાં જવાની ના પાડી છે.
- તથા હવામાન વિભાગ દ્વારા લો પ્રેશર સિસ્ટમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
- આમ તો અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીના આસપાસ હોવાથી ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News